Tag: Vatrak Dem
અરવલ્લીમાં સાર્વત્રિક વરસાદથી જળાશયો અને તળાવો છલકાયા
મોડાસા, તા.૧૫ ગુજરાતમાં મેઘો મહેરબાન થતા સાર્વત્રિક વરસાદથી ખેડૂતો સહીત પ્રજાજનોમાં આનંદ છવાયો છે. અરવલ્લી જીલ્લામાં સિઝનનો સો ટકાથી વધુ વરસાદ થતા ચોમાસાના પ્રારંભે તળિયા ઝાટક થયેલા જળાશયો અને સૂકાંભઠ બનેલા તળાવો છલકાતા પાણીનું સંકટ દૂર થતા
જીલ્લાવાસીઓએ હૈયે હાશકારો અનુભવ્યો છે. જીલ્લાના જળાશયોમાં નવા નીરની અવાક થતા ખેતી માટે શિયાળા-ઉનાળાની સિં...