Tag: Vatva
શિક્ષિકાએ આઠ વર્ષના વિદ્યાર્થીને સ્ટીલની ફૂટપટ્ટી મારતા સોળ ઉઠી ગયા
અમદાવાદ,તા.10
શહેરના વટવા વિસ્તારમાં આવેલી શાળાનો ધોરણ ત્રણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી લેશન ન લાવતા શિક્ષિકાએ તેને સ્ટીલની ફૂટપટ્ટીથી માર માર્યો હતો. જેથી વિદ્યાર્થીને શરીર ઉપર સોળ ઉઠી જતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના વટવા વિસ્તારમાં આવેલી શાળામાં ધોરણ ત્રણમાં અભ્યાસ કરતો આઠ વર્ષનો વિદ્યાર્...
અમદાવાદમાં કેમિકલ એન્જિનિયરીંગ ઈન્સ્ટિટ્યૂટ સ્થપાશે– માંડવિયા
ગાંધીનગર- કેન્દ્રીય શિપીંગ એન્ડ કેમિકલ મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે દેશમાં સૌ પ્રથમ સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજીની શરૂઆત ગુજરાતના અમદાવાદમાં થશે.
અમદાવાદ સ્થિત સીઆઇપીઇટીમાં 31 કરોડના ખર્ચે નિર્માણ પામેલા વિદ્યાર્થી છાત્રાલયનું લોકાર્પણ કરતાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે દેશમાં પ્લાસ્ટિકના વપરાશ પર નિયં...