Sunday, February 15, 2026

Tag: Vav

કપડવંજની રહસ્યમય કુંડવાવ અને 32 કોઠાની વાવ

ખેડા જિલ્લાનું કપડવંજના કુંડવાવનું તોરણ ગુજરાતના સ્થાપત્યનો નમૂનો છે સોલંકી યુગમાં ગુજરાતમાં બંધાયેલા કુન્ડો મોઢેરાનું સૂર્ય કુંડ શિહોરાનો બ્રહ્મકુંડ અંબાજીનો શક્તિ કુંડ આબુની તળેટીમાં આવેલ ઋષિકેશના મંદિર પાસેનો કુંડ અને કપડવંજની કુંડવાવ મુખ્ય છે જ્યારે હાલ ૩૨ કોઠામાંથી ફક્ત એક કોઠો જોઈ શકાય છે. કોઠાની વાવ ની ખંડેર કેવી હાલત થઈ ગઈ છે,  31 કોઠા તૂટી...

વિજચેકિંગમાં ગયેલા નાયબ ઈજનેરને વાવના ઉમેદપુરાના સરપંચે માર માર્યો, બે...

પાલનપુર, તા.29  વાવના ઉમેદપુરા ગામે વિજ જોડાણ ચેક કરી પરત ફરતી યુજીવીસીએલની ટીમને નવા બની રહેલા એક ઘરમાં વિજ ચોરી કરાઇ હોવાનો શક જતા ટીમ તે ઘર તરફ તપાસમા જતી હતી. તે સમયે ગામના સરપંચે આવી તપાસ અટકાવી યુજીવીસીએલના નાયબ ઇજનેરને મારમારી યુજીવીસીએલની ટીમને એક ઓરડીમા પુરી દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા નાયબ ઇજનેરે સરપંચ અને તેના સાગરીત સામે મ...

વાવના ચૂવા ગામે વરસાદી પાણી હજુ ઓસર્યા નથી

વાવ : સતાવાર રીતે ચોમાસાએ વિદાય લીધી છે. તેમ છતાં આ વખતમાં આવેલા અતિ ભારે ૧૦ ઈંચ વરસાદથી ચૂવા ગામે પાણીનો ધસમસતો પ્રવાહ ચાલુ થઈ ગયો હતો. જેને આજે ૩ માસ પૂર્ણ થવા છતાં ચૂવા ગામે હજુ સુધી વરસાદી પાણી ઓસર્યા નથી. જેથી કરીને ગામ લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. જે સંદર્ભ ચૂવા ગામના સરપંચે તાલુકા કક્ષાએ ચૂવા ગામે સદાય માટે ચોમાસુ પાણીનો નિકાલ કરવા અંગે...