Thursday, March 13, 2025

Tag: Vavdhar

દાંતીવાડામાં સરકારી જમીનમાં પચાસ ફૂટ ઊંડો ખાડો ખોદીને કેમિકલ ઠલવાય છે

દાંતીવાડા, તા. 28  દાંતીવાડા તાલુકાના વાવધારમાં સરકારી પડતર જમીનમાં અજાણ્યા ઈસમોએ પચાસ ફૂટ ઊંડો ખાડો ખોદી કેમિકલ ઠાલવતાં આજુબાજુના વિસ્તારમાં કેમિકલની તીવ્ર દુર્ગંધ ફેલાતાં ગામ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અજાણ તંત્રને ગામ લોકોએ જાણ કર્યા બાદ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. દાંતીવાડાના વાવધાર ગામમાં છેલ્લા કેટલાય સમયથી ...