Monday, December 16, 2024

Tag: Vehicle

થરામાં વાહન ચોર ઝડપાયો, ચાર બાઈક એક એક્ટિવાની ચોરીની કબૂલાત કરી

થરા પોલીસે બુધવારે રાત્રે પેટ્રોલિંગમાં નંબર પ્લેટ વગરના બાઇક ચાલકની પૂછપરછ કરતાં શખ્સે 4 બાઇક,એક એક્ટિવાની ચોરીની કબૂલાત કરી હતી. થરા પોલીસે નંબર પ્લેટ વગરના બાઇક સવાર લક્ષ્મણ પીરા રબારી (ઘાંઘોળ) (રહે.ખારીયા સીમ કેનાલની બાજુમાં તા.કાંકરેજ)ને પૂછપરછ કરતાં બાઇકના કાગળ રજૂ કરી શક્યો ન હતો. આથી પોલીસે શંકાના આધારે વધુ પૂછપરછ કરતા વાહન ચોરીની કબૂલાત કર...

Photo Story: નવરંગપુરા સરદાર પટેલ સમાજ હોલ રોડ પાર પડેલા ભુવામાં એક વા...

નવરંગપુરા સરદાર પટેલ સમાજ હોલ રોડ પાર પડેલા ભુવામાં એક વાહન ફસાયું હતું:

શામળાજી રતનપુર ચેકપોસ્ટના પોલીસ કર્મચારીને વાહન ટક્કરે મોત

ઉદેપુર ને.હા.નં-૮ પર ૬ કલાકના સમય ગાળામાં વાહનચાલકોની બેદરકારીની પગલે અકસ્માતમાં બે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવો પડ્યો હતો શામળાજી પોલીસ સ્ટેશનના અને રતનપુર ચોકી પર ફરજબજાવતા એ.એસ.આઈ સુરેશ ભાઈ કાંતિભાઈ બારોટ ને પીક અપ ડાલાના ચાલકે અડફેટે લેતા પોલીસ કર્મચારીનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજતા ચકચાર મચી હતી શામળાજી પીએસઆઈ સંજય શર્મા તાબડતોડ ઘટનાસ્થળ...