Tag: Vehicle Transactions
ટ્રાફિકના નિયમો બદલાતાં અને દંડના અનેક ગણા વધારાથી ફફડી ગયેલા વાહનચાલક...
રાજકોટ,તા.13
વાહન ચાલકો માટે નવા નિયમોની અમલવારીનો સરકારે પ્રારંભ કરાવતાં દેશભરમાં વાહન ચાલકોમાં દોડધામ મચી ગઇ છે. પીયુસી, આર.સી. બૂક, વિમો, ડ્રાઇવીંગ લાયસન્સ સહિતના કાગળિયા હાથવગા કરવા અને હેલ્મેટ ખરીદવા માટે દોડાદોડી કરી મૂકી છે. રાજકોટ શહેરમાં ઠેકઠેકાણે હેલ્મેટની રેંકડીઓમાં પણ મંડાઇ ગઇ છે.બીજા ધંધા સાથે જોડાયેલા વેપારીઓએ પણ હવે હેલ્મેટનો ધંધ...
ગુજરાતી
English