Monday, December 23, 2024

Tag: Vejalpur

અમદાવાદમાં 15 વર્ષની બાળકી અને એક વિદેશી સહીત 5 આત્મહત્યાના બનાવો

અમદાવાદ શહેરમાં કોરોનાની મહામારી વચ્ચે રોજ તમામની નજર કોરોનાના કેસો ઉપર મંડાયેલી હોય છે આ પરિસ્થિતિમાં  શહેરના વેજલપુર વિસ્તારમાં એક 15 વર્ષની કિશોરીએ આત્મહત્યા કરતા સનસનાટી મચી ગઈ છે શહેરમાં કુલ આત્મહત્યાના ચાર બનાવો બન્યા છે. આ અંગેની વિગત એવી છે કે શહેરના વેજલપુર વિસ્તારમાં જલતરંગ બસ સ્ટેન્ડ પાસે આવેલી નૈમેષ સોસાયટીમાં રહેતા તેજસભાઈ પટેલની પુ...

સામાન મેળવીને રૂ. 1.03 લાખની ચૂકવણી નહીં કરી ડિલિવરી બોય સાથે ઠગાઇ

અમદાવાદ, તા. 19. શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતા મહિલાના નામે આવેલ સામાનને પહોંચાડવા માટે ગયેલા ડિલિવરી બોય પાસેથી સામાન લઈને તેના પૈસા નહીં ચૂકવીને ઠગાઇ કરીને મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ દફતરે નોંધવાઇ છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતા અને ઈ-કાર્ટ કુરિયર કંપનીમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરતાં જનાર્દનભાઈ વ...

જુહાપુરામાં સાવકા પિતાએ પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું

અમદાવાદ, તા.4 જુહાપુરા વિસ્તારમાં રહેતી 18 વર્ષીય યુવતિ સાથે સાવકા પિતાએ દુષ્કર્મ આચરતા વેજલપુર પોલીસે આરોપીની ધરપકડ કરી છે. જ્યારે સેટેલાઈટ વિસ્તારમાં રહેતી વિધવાનો પીછો કરી સંબંધી યુવકે રોડ પર અડપલા કરતા વસ્ત્રાપુર પોલીસે ફરાર આરોપી સામે ગુનો નોંધ્યો છે. પતિના મૃત્યુ બાદ સંતાનો સાથે અન્ય વ્યક્તિ સાથે મહિલાએ ઘર સંસાર શરૂ કર્યો હતો. વિધવા મહિલા ત...

ગેરકાયદે કોલ સેન્ટરને અમેરિકન નાગરિકોનો ડેટા પૂરો પાડતા 2 શખ્સની ધરપકડ...

અમદાવાદ,તા:૦૩ લોનના નામે અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરનારા બે શખ્સોની વેજલપુર પોલીસે ધરપકડ કરી છે. વસ્ત્રાપુર રેલવે ફાટક પાસે કારની અંદર બેસીને આ શખ્સો અમેરિકન નાગરિકોને લોનની લાલચ આપતા અને તેમની પાસેથી ડોલર પડાવતા હતા. વેજલપુર પોલીસે બંને શખ્સ પાસેથી કાર અને બે મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે લઈ તપાસ હાથ ધરી છે. વેજલપુર પોલીસને વસ્ત્રાપુર રેલવે ફાટ...

પિયરમાં રહેતી પત્નીના ઘરે જઈ પતિએ તલાક આપ્યા

અમદાવાદ, તા.28 અમદાવાદમાં તલાકનો પ્રથમ કેસ વેજલપુર પોલીસના ચોપડે નોંધાયો છે. નિકાહના માત્ર સાડા નવ મહિનાના ટૂંકાગાળામાં જ પિયરમાં રહેતી 23 વર્ષીય પરિણીતાના ઘરે જઈ તલાક આપી દીધા છે. વેજલપુર પોલીસે મુસ્લીમ મહિલા (લગ્ન અધિકારોનું રક્ષણ) ઓર્ડિશન 2018, ઘરેલુ હિંસા અને દહેજ પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જુહાપુરા અલઅમીના સોસાયટી ખાત...