Tuesday, July 22, 2025

Tag: Vekari

માણાવદરના વેકરી ગામના ખેડૂતોએ આપબળે ભર્યું વર્ષોથી ખાલી તળાવ

જૂનાગઢઃ માણાવદરના નાના એવા વેકરી ગામે સરકાર પર કોઈ આશા ન રાખી આપબળે સિંચાઈનાં પાણીની વ્યવસ્થા માટે ઊભી કરેલી વ્યવસ્થા દુનિયા માટે એક મિસાલ સ્થાપિત કરે એવી છે. રાજ્યના ખેડૂતની કોઠાસૂઝ પણ કોઈ મોટા એન્જિનિયર કે વૈજ્ઞાનિકથી ઓછી નથી, જેનું માણાવદરના વેકરીના ગ્રામ્યજનોએ ઉદાહરણ પૂરું પાડ્યું. યુવા ખેડૂતોએ એકઠા મળીને વેકરી પાસેના આશરે 10 એકર જમીનમાં...