Tag: Veraval
છઠ્ઠી નવેમ્બરે ગુજરાતના દરિયાકાંઠે મહા ટકરાય તેવી સંભાવના
દ્વારકા,તા.03
વાવાઝોડા મહાની ગુજરાતના દરિયાકાંઠા પર પોતાની અસર વર્તાવાનું શરૂ કરી દીધું છે. વિકરાળ વાવાઝોડુ રવિવાર બપોર સુધી 550 કિલોમીટર વેરાવળમાં દરિયાથી દૂર હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. જેની તિવ્રતા વધતી રહેશે તેમ હવામાન વિભાગ દ્વારા જણાવાયું હતું. સોમવાર બાદ તેની સ્થિતિ અને ચાલ બદલાય તેવી સંભાવના છે. આગામી દિવસોમાં દિવ અને દ્વારકાની વચ...
શ્રીકૃષ્ણના પરમધામ ગમનના ઐતિહાસિક તીર્થસ્થાન ભાલકા માં યોજાયેલા લોકડાય...
ગીર સોમનાથના વેરાવળ પાસેના ભાલકાતીર્થમાં ભાલકાતીર્થમાં સુવર્ણ શિખર અને ધર્મધજા મહોત્સવ યોજાયો હતો. જેમાં હજારોની સંખ્યામાં આહિર સમાજના લોકો ઉમટી પડ્યાં છે. આ ઐતિહાસિક કાર્યક્રમમાં લોકડાયરો યોજાયો હતો. જેમાં રાજભા ગઢવી અને માયાભાઇ આહીરે લોકગીતોની રમઝટ બોલાવી હતી. અલૌકિક એવા આકાર્યક્રમમાં ઉમેટેલા આહિર સમાજના લોકોએ રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. જાણે ...
પોલીસે દરોડા પાડીને ખુલ્લેઆમ ગૌમાસ વેચતાં ચારને ઝડપી પાડયા
રાજકોટ,તા:૨૬ રાજકોટના શાપર-વેરાવળમાં ગૌમાસનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે ગૌરક્ષકો અને પોલીસે દરોડો પાડી ૧૫૦ કિલો ગૌવંશનું માંસ સાથે રાજકોટના ચાર શખ્સોને પકડી લીધા હતા. શાપર-વેરાવળમાં શીતળા માતાના મંદીર નજીક ગૌમાંસનું વેચાણ થતુ હોવાની બાતમી મળતા ગૌરક્ષકોએ શાપર-વેરાવળ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસના સ્ટાફ સાથે દરોડો પાડી વસીલા મટનનામે ઓરડીની બહાર ...
વેરાવળ નગરપાલિકાના ભાજપા નગરસેવક દારૂ સાથે ઝડપાતાં ચકચાર
વેરાવળ,તા.17
વેરાવળમાં શનિવારે સાંજે વાહન ચેકિંગ દરમિયાન નગરપાલિકાના નગરસેવક અને તેના મિત્રની કારમાં દારૂનો મોટો જથ્થો મળી આવ્યો છે. દારૂ ઝડપાયાના આ સમાચાર વેરાવળમાં વાયુવેગે પ્રસર્યા છે. નગરસેવક ભાજપના હોવાનો પણ ખુલાસો થયો છે. અહેવાલ અનુસાર, ભાજપના નગરસેવક અને તેના મિત્રની કારમાંથી વિદેશી દારૂ ભરેલા 16 પાઉચ મળી આવતા કુલ 2 લાખના મુદ્દામાલ સાથે પ...