Tag: VHP
હવે મોદીની દહીં હાંડી કોણ ફોડશે – સંઘ, વીએચપી કે એએચપી ?
દિલીપ પટેલ, અમદાવાદ, 26 ઓગસ્ટ 2022
ભાજપમાં હવે જે કંઈ થઈ રહ્યું છે તે 2024ની લોસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. જેના પ્રત્યાઘારો હિંદુ રાજનીતિમાં પડી રહ્યાં છે. વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ સહિતની 140 સંઘી સંસ્થાઓ ચૂપ છે. હિંદું અંગે તેમને બોલવાની મનાઈ છે. તેથી આ પ્રવાહ હવે આંતરરાષ્ટ્રિય હિંદુ પરિષદ તરફ જઈ રહ્યો છે. આંતરરાષ્ટ્...
વિશ્વ હિન્દુ પરિષદના લગ્ન મંડપમાં તીરકામઠા અને પથ્થરોથી હુમલો
રવિવારે (2 ફેબ્રુઆરી, 2020) પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આદીવાસી સમૂહલગ્નના વિરોધમાં ઝારખંડ ડિઝોમ પાર્ટીએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ -34 ને અવરોધિત કર્યો હતો, જેના પગલે સ્થળ પર તણાવ ઊભો થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે બોલાચાલીમાં તીર વડે એક પોલીસ જવાન ઘાયલ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે વીએચપી અને ઝારખંડ ડિસોમ પાર્ટી (...