Tuesday, February 10, 2026

Tag: Vibhavari Ben Dave

ગિરનાર પર રોપવે પ્રોજેકટ શરુ કરતા પહેલા મંદીરના પરિસરનો વિકાસ કરવો જરુ...

જૂનાગઢ, તા.25 ગિરનાર પર્વત ઉપર અંબાજી મંદિર ખાતે મહત્વાકાંક્ષી પ્રોજેકટ રોપવે શરૂ થવા જઇ રહ્યો છે ત્યારે મંદિર પરિસરનો વિકાસ કરવા અંબાજી મંદિરના મહંત તનસુખગીરી ગુરૂ, દતાગીરીજીએ ગિરનાર વિકાસ મંડળના વિભાવરીબેન દવેને રજૂઆત કરી છે. ગિરનાર પર્વત ઉપર જે યાત્રિકો સીડી ચડીને જઇ શકતા ન હતા તે લોકો માટે આશિર્વાદરૂપ મહત્વાકાંક્ષી  પ્રોજેકટ જે હવે પુર્ણતાના...