Tag: Victoria Garden
વિકટોરિયા ગાર્ડન પાસે મહિલા સેન્ડલ લઈને પોલીસને મારવા દોડી
અમદાવાદ, તા.3
ટુ વ્હીલર પર ત્રણ સવારી જઈ રહેલી મહિલાને વિક્ટોરિયા ગાર્ડન પાસે અટકાવી ટ્રાફિક પોલીસે દંડની રકમ માંગી તો ઉશ્કેરાયેલી મહિલા પગમાંથી સેન્ડલ કાઢીને મારવા પાછળ દોડી હતી. જો કે, અન્ય મહિલા સ્ટાફે સેન્ડલ લઈને દોડી ટુ વ્હીલર ચાલકને ઝડપી લીધી હતી. ટ્રાફિક એએસઆઈની ફરિયાદના આધારે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધી મહિલાની ધરપકડ કરી વાહન કબ્જે લ...