Tag: Video Viral
દીવ-દમણના ભાજપના પ્રમુખ ગોપાલ ટંડેલનો મહિલા સાથે અશ્લીલ હરકતનો વીડિયો ...
ગાંધીનગર, તા.01
દમણ દીવ ભાજપના પ્રમુખનો એક આપત્તિજનક વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થતા પ્રદેશ ભાજપ સહિત પક્ષમાં ખળભળાટ મચી ગયો છે. આ વીડિયોમાં તેઓ એક મહિલા સાથે અશ્લીલ હરકતો કરતા નજરે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ દમણ દીવ ભાજપના પ્રમુખ ગોપાલ ટંડેલનો એક 36 સેકેન્ડનો અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં ગોપાલ ટંડેલ એ...
કોલેજની છાત્રાઓની પજવણી કરતા ટપોરીઓનો બિહામણો ચહેરો, 3 યુવકોના 2 વીડિય...
ડીસા, તા.૧૬
શહેરની કોલેજ પાસે વિદ્યાર્થિનીઓને ડરાવતા હોય તેવા જુદા જુદા 2 વીડિયો હાલ ચર્ચામાં છે. જે ખાસ્સા એવા વાઇરલ થયા છે. ટિકટોક ઘેલા 3 યુવાનોએ સોમવારે મોંઢા પર વેમ્પાયર જેવા દેખાતા હોય તેવો મેકઅપ કર્યો અને જુદા જુદા બે વીડિયો બનાવ્યા હતા. જેમાં મજાક મસ્તીની સાથે વિદ્યાર્થિનીઓને ડરાવતા વીડિયોમાં જોવા મળ્યા હતા. આ ત્રણેય યુવાનોએ ડીસાના બગીચા સર...
ગુજરાતી
English