Tag: Vijay Mkavana
વાહનવ્યવહાર વિભાગે રિક્ષાચાલક સંગઠનો સાથે બેઠક યોજી ઉકેલની ખાતરી આપી
અમદાવાદ તા. 03
વાહનવ્યવહારના નવા નિયમોના વિરોધમાં શહેરના રિક્ષાચાલકો દ્વારા આજે સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યો હતો. જેમાં આંશિક સફળતા મળી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે શહેરના માર્ગો પર અને ખાસ કરીને રેલવે સ્ટેશન પર રિક્ષાઓ ન હોવાના કારણે રાજ્ય સરકારે તાકીદે રિક્ષાચાલક એસોસિએશન સાથે એક બેઠક યોજીને આ મામલે દસ દિવસમાં વિવિધ વિભાગો સાથે ચર્ચા કરીને યો...