Monday, December 23, 2024

Tag: Vijay Nehara

કમિશ્નર વિજય નહેરાને સમસ્યા સમજાવવા કોર્પોરેટર મયુર દવેએ અંગ્રેજીમાં પ...

અમદાવાદ,તા.૧૦ અમપાના કમિશનર વિજય નહેરા મિડીયાપ્રેમી ઓછા અને ટવીટર પ્રેમી વધુ છે.એમને જરૂર પડે કયાંક ચીફ સેક્રેટરી સુધી પોતે કરેલી કામગીરીના વખાણ માધ્યમોની મદદથી લેવાનુ ન ચુકતા કમિશનર વિજય નહેરાને ગુજરાતી ફાવતુ ન હોવાથી ખાડીયાના સિનિયર કોર્પોરેટર મયુર દવેએ ખાસ અંગ્રેજીમાં પત્ર લખીને કમિશનરને આપવાની ફરજ પડી છે. સિનિયર કોર્પોરેટરને વીસ મિનીટ સુધ...

અમપા દ્વારા ઓનલાઈન ફરીયાદોના નિકાલના નામે નર્યુ જુઠ્ઠાણુ

અમદાવાદ,તા.0૧ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષ-૨૦૧૫ના વર્ષથી શહેરના સાત ઝોનમાં નાગરીકોની નળ,ગટર અને રસ્તાને લઈને આવતી ફરીયાદોનો નિકાલ ઓનલાઈન ૧,૫૫,૩૦૩ નંબર ઉપર ફરીયાદ નોંધાવવાથી કરવામાં આવી રહ્યો છે.આમ છતાં શહેરના મોટાભાગના નાગરીકોની ફરીયાદોનો નિકાલ કર્યા વગર ફરીયાદ જ બંધ કરી દેવાતી હોવાની ફરીયાદો વ્યાપક બની છે. આ અંગે નાગરિક સશકિતકરણ મંચના...

ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ શહેરમાં આજે આઠ ઈ-બસોને ફલેગઓફ કરાવશે

અમદાવાદ,તા.૨૮ અમદાવાદ શહેરમાં વધી રહેલા હવાના પ્રદુષણને નિયંત્રિત કરવા માટે ૨૯ ઓગસ્ટના રોજ સવારે કેન્દ્રીય મંત્રી અમિત શાહ આઠ ઈ-બસોને ફલેગઓફ કરાવી દોડતી કરશે.આગામી સમયમાં વધુ ૫૦ ઈ-બસો શહેરના માર્ગો પર દોડતી કરાશે.અમપાના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ અમદાવાદ શહેરના લોકોને હવાનુ પ્રદુષણ ઘટાડવાના આ અભિયાનમાં જોડાવવા અપીલ કરી છે. અમપાના કમિશનર વિજય...

શહેરમાં એકત્રિત થતાં ઘન કચરામાં રોજનું 250 મેટ્રિકટન પ્લાસ્ટિક વેસ્ટ

અમદાવાદ, તા. ૧૯ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આગામી બીજી ઓક્ટોબરથી દેશને પ્લાસ્ટિકથી મુક્ત કરવા અભિયાન શરૂ કરવા આહવાન કરાયું છે. આ પહેલા રાજ્યમાં વર્ષ-૨૦૧૬ના વર્ષથી અમદાવાદ મહાનગરપાલિકા (અમપા) દ્વારા અમદાવાદ શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવા અભિયાન શરૂ કરાયું હતું. શહેરમાં રોજ ૪૨૦૦ મેટ્રિકટન જેટલો ઘનકચરો એકત્રિત કરીને પિરાણા ખાતે આવેલી મુખ્ય ડમ્પસાઈટ...

હોસ્પિટલના સિક્યોરિટી ઓફિસરે પરિવારજનો ગાર્ડને માર મારતા હોય એવો વિડીય...

અમદાવાદ, તા. ૧૬ રૂપિયા ૭૫૦ કરોડના ખર્ચે જાન્યુઆરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી એસવીપી હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં આવી છે. હોસ્પિટલના સિક્યોરિટી ઓફિસરે જ સિક્યોરિટી ગાર્ડને પેશન્ટના પરિવારજનો માર મારતા હોવાનો વિડીયો અપલોડ કરી સોશિયલ મિડીયા ઉપર મુકતા મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા દ્વારા જારી કરાયેલી સુચનાનો ભંગ થયો છે. ઉપરાંત હોસ્...