Friday, March 14, 2025

Tag: Villagers

સાબરકાંઠાનું ભંડવાલઃ એક એવું ગામ જે રાષ્ટ્રગીત ગાઈને સમૂહમાં નૂતન વર્ષ...

સાબરકાંઠા, તા.૩૧  વડાલી તાલુકાના ભંડવાલ ગામે ગ્રામજનો રાષ્ટ્રગીત ગાઈને નૂતન વર્ષની ઉજવણી કરે છે. ગામના ચોકમાં તમામ ગ્રામજનો ભેગા મળીને એકબીજાને શુભકામનાઓ પાઠવે છે. ઉપરાંત આખું ગામ સમૂહમાં એકત્ર થઈને નવા વર્ષના વધામણા કરે છે. ત્યારે આજે પણ ભંડવાલ ગામે તમામ ગ્રામજનો ભેગા મળીને દર વર્ષની જેમ તેમની અનોખી પરંપરાને જાળવી રાખીને નવા વર્ષની ઉજવણી કરી હત...

શંખલપુરમાં 11 લાખના ખર્ચે 51 ફૂટ ઊંચી પક્ષી કોલોની અને લેક વ્યૂ વિથ સિ...

મહેસાણા, તા.૩૧ જિલ્લાના મોડેલ વિલેજ શંખલપુરમાં સુવિધાના વધુ બે સોપાનોનો ઉમેરો થયો છે. ગ્રામ પંચાયત દ્વારા લોક ભાગીદારીથી 51 ફૂટ ઊંચું ભવ્ય પક્ષીઘર તેમજ લેક વ્યૂ વિથ સિનિયર સિટીઝન પાર્કનું નિર્માણ કરાયું છે. શંખલપુર ગામ તળાવના કિનારે રૂપિયા 6 લાખના ખર્ચે 51 ફૂટ ઉંચી અને 912 ખાના ધરાવતી પક્ષીકોલોનીનું નિર્માણ ગામના દાતા અલ્પેશકુમાર ભગવાનભાઇ પટે...