Tag: Villages
3 કૃષિ કાયદા ગ્રામ્ય અર્થતંત્ર ડગમગાવી ગામડાઓને તો તોડશે, પણ પ્રજાને લ...
3 AGRICULTURAL LAW WILL REMOVE THE RURAL ECONOMY SHALLING THE VILLAGES, BUT LIKE PEOPLE
(કેન્દ્ર સરકારના 3 કાયદા અને ખેડૂતોના વિરોધ અંગે આજે પણ ઘણાં લોકોને અનેક પ્રશ્નો છે. તેઓ વારંવાર કહે છે કે કાયદો શું છે અને વિરોધ શું છે. તેમના તમામ પ્રશ્નોનોના જવાબ અહીં આપવામાં આવ્યા છે. )
ગાંધીનગર, 14 ડિસેમ્બર 2020
સરકાર ત્રણ કૃષિ બીલોને કૃષિ સુધારણા...
ધોલેરા સહિત 8 શહેરો અને 500 ગામને દરિયો ગળી જશે
ક્લાયમેટ ચેન્જના કારણે ગુજરાતના દરિયો ઊંચો આવી રહ્યો છે તેથી કિનારા વિસ્તારોનું પાણીનું લેવલ વધી રહ્યું છે. ગુજરાતના દરિયા કાંઠાના આઠ જિલ્લામાં દરિયાના પાણીના કારણે જમીનનું ધોવાણ થયું છે. દરિયાના પાણી દરિયા કિનારાના વિસ્તારોમાં ઘૂસી રહ્યાં છે. તેથી 2050 સુધીમાં ભારતના ચાર કરોડ લોકોએ પોતાનું દરિયા કાંઢાનું વતન છોડવું પડશે તેમાં ગુજરાતના 40 લાખ લોકોએ...
કૌશિક પટેલ સામે બાંયો ચઢાવતાં મહેસૂલ વિભાગના કર્મચારીઓ
પડતર માંગણીને લઇને ગુજરાતના મહેસૂલ વિભાગના કર્મચારીઓએ સરકારની સામે બાયો ચડાવી છે અને અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. ગુજરાતમાં મહેસૂલ કર્મચારીઓને પગાર ઉપરાંત વર્ષ 2017ના ઠરાવથી પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી ગણવા નિર્ણય થયો છે પરંતુ ઇજાફાઓ આપવામાં આવ્યા નથી. આ ઉપરાંત મહેસૂલી કર્મચારીઓની 17 જેટલી માગણીઓને લઇને કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં ન આવત...
બનાસ નદીમાં ફરી પાણી આવતાં સાંતલપુરના સાત ગામ સંપર્ક વિહોણા
રાધનપુર, તા.04
તાજેતરના ભારે વરસાદના લીધે ત્રણ દિવસથી બનાસ નદીમાં પાણીનો પ્રવાહ વહેતો થવાના કારણે નદીપારના પેદાશપુરા, ગડસઇ, અગીચાણા, જોરાવરગંજ બિસ્મિલાગંજ પાર્ટી વાદળીથર સહિત નાની ગામડીઓના રાધનપુર સાથે ટુંકા અંતરના રસ્તા બંધ થઇ જતાં લાંબું અંતર કાપીને આવવા જવાની ફરજ પડી રહી છે ત્યારે બાંધકામ ફરીથી શરુ કરાય તેવું ગામલોકો ઇચ્છી રહ્યા છે.
સરકાર ...
પ્રજાના 30 લાખથી ડોક્ટર બનનારા લોકસેવાથી ભાગે છે, સરકારી નિયંત્રણો માત...
ગુજરાતમાં સરકારી મેડિકલ કોલેજમાં વિદ્યાર્થી તરીકે પ્રવેશ લઈને તબીબોની પદવી મેળવનારા વિદ્યાર્થીએ ગામડામાં જઈને દર્દીઓની સેવા કરવી પડશે. તેની સાથે હવે રૂ.5 લાખના બોન્ડના બદલામાં રૂ.20 લાખના બોન્ડ સરકારને લખી આપવા પડશે કે જો તે ગામડામાં સેવા નહીં આપે તો તે આ બોન્ડની રકમ આપશે.
સરકારે વર્ષોથી આ નિયમ બનાવેલો છે. હવે તેની રકમ વધારી છે. તબીબો ગામડામાં સ...