Tag: Viral
ડીસામાં સગીરને નગ્ન કરી સોટીથી મારમારી હેવાનિયત દર્શાવતો વીડિયો ઉતારના...
ડીસા, તા.૦૨
ડીસાના મારવાડી મોચીવાસ વિસ્તારમાં રહેતા સગીરને નદીના પટમાં લઈ જઈ નગ્ન કરી મારમારી અપશબ્દો બોલી ધમકી આપી તેનો વીડિયો બનાવી વાઇરલ કર્યા મામલે 5 શખ્સો વિરુદ્ધ ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે 4 શખ્સોની અટકાયત કરી છે.
ડીસામાં છેલ્લા દોઢ માસમાં સોસિયલ મીડિયામા બેથી વધુ વાઇરલ થયેલા વિડીયોએ ચકચાર મચાવી છે. વેમ્પનો મેકઅપ કર...
હિંમતનગર તાલુકાના પીપળીકંપા ગામમાં ડેન્ગ્યુએ કાળો કહેર વર્તાવ્યો
હિંમતનગર, તા.૩૧
સમગ્ર ગુજરાતભરમાં ડેન્ગ્યુએ ભરડો લીધો છે, ત્યારે કમોસમી વરસાદ અને બેવડી ઋતુના કારણે વાઈરલ બીમારીના કેસો વધ્યા છે. પાછોતરા વરસાદના કારણે એકબાજુ પાકને નુકશાન થયું તો બીજીબાજુ પડતાં ઉપર પાટુંની જેમ ગ્રામજનો રોગચાળાથી પરેશાન છે. દિવાળીના દિવસોમાં હિંમતનગર તાલુકાના પીપળીકંપા ગામમાં ડેન્ગ્યુએ કાળો કહેર વર્તાવ્યો છે. ગામમાં બાળકોથી માંડ...