Thursday, December 12, 2024

Tag: Viral Infenction

રાજકોટના પડધરીમાં શંકાસ્પદ કોંગોફિવરનો કેસ નોંધાયો

રાજકોટ,તા:૧૫ પડધરીના નાના સજાડિયા ગામના 42 વર્ષના યુવાનનો શંકાસ્પદ કોંગો ફિવરનો કેસ નોંધાયો, જેમાં રિપોર્ટ આવે તે પહેલાં જ દર્દીનું મોત નીપજ્યું હતું. તબિયત બગડતાં યુવાનને આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરાવાયો હતો, જ્યાં યુવકની તબિયત વધુ નાજુક થતાંતેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. દર્દીની તબિયત વધુ બગડતાં યુવાનના બ્લડ સેમ્પલ પુણેની ઈ...

રાજકોટ શહેર અને જિલ્લામાં વધતો રોગચાળો

રાજકોટ,તા:૧૫ રાજકોટ શહેરમાં અને જિલ્લામાં એકતરફ મચ્છરજન્ય અને પ્રદૂષણયુક્ત પાણીયુક્ત રોગચાળો સતત વકરી રહ્યો છે, ત્યારે કોર્પોરેશન દ્વારા એક માસમાં ડેન્ગ્યુના માત્ર 12 કેસ નોંધાયા હોવાનું જણાવ્યું છે. જોવાનું એ છે કે સરકારી હોસ્પિટલ કરતાં ખાનગી હોસ્પિટલમાં લોકો વધુ સારવાર લઈ રહ્યા છે, જેના આંકડા સામે આવતાં જ નથી. જનરલ પ્રેક્ટિસ કરતા એક ડોક્ટરના જ...

રાજ્યભરમાં કોંગો ઉપરાંત ડેન્ગ્યુ, મેલેરીયા, ઝેરી મેલેરિયા અને વાયરલ ઇન...

અમદાવાદ, તા.૦૭ રાજ્યમાં કોંગોના હાહાકારને કારણે પાંચ લોકોના મૃત્યુ થયાં છે. તો બીજી બાજુ ડેન્ગ્યુ, ઝેરી મેલેરિયા અને વાયરલ ઇન્ફેક્શનના પણ ઘણા કેસો જોવા મળી રહ્યાં છે. જેથી રાજ્ય સરકાર દ્વારા  દવાયુક્ત સાડા ચાર લાખ મચ્છરદાનીનું વિતરણ કરવા આવશે, એમ આરોગ્ય વિભાગના સૂત્રો જણાવે છે. રાજ્યમાં સારા ચોમાસાને કારણે કેટલાય વિસ્તારોમાં પુરની સ્થિતિ સર્જ...