Thursday, December 12, 2024

Tag: Visanagar

મફતભાઈના પુસ્તકાલયની પ્રેરણાથી દેવેન્દ્ર પટેલે આકરૂન્દમાં બનાવ્યું આધુ...

અભિજિત ભટ્ટ અમદાવાદ,તા:20 વિસનગર પાસે આવેલા કડા ગામમાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલના પતિ ડો. મફત પટેલે બનાવેલા પુસ્તકાલયમાંથી પ્રેરણા લઈને જાણીતા પત્રકાર દેવેન્દ્ર પટેલે પોતાના વતન આકરૂન્દમાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં પુસ્તકાલય બનાવવાની શરૂઆત કરી છે. જે આગામી વર્ષે માર્ચ 2020માં આકરૂન્દ અને તેની આસપાસના 25 ગામોના ગરીબ અને મધ્યમ વર...

પાલનપુરની યુવતીને 18 વર્ષના લગ્નજીવન બાદ પતિએ ફોન પર તલ્લાક આપ્યા

પાલનપુર, તા.૦૩ પાલનપુરની યુવતીના લગ્ન વિસનગર ખાતે થયા હતા. જોકે 18 વર્ષના લાંબા લગ્નજીવન બાદ પતિએ યુવતીની માતાને ફોન કરી તલાક આપ્યા હતા. જેથી યુવતી પાલનપુર મહિલા પોલીસમથકે મદદ માટે દોડી ગઇ હતી. પાલનપુરની યુવતી યાસ્મીનબેનના લગ્ન આજથી 18 વર્ષ અગાઉ વિસનગરના રફીકભાઇ ઉર્ફે મુન્નો મુર્તુજાભાઇ શેખ સાથે થયા હતા. જોકે લગ્નજીવન દરમિયાન યાસ્મીનબેને નવ બાળ...

જ્વેલર્સની દુકાનમાંથી ગઠિયો 20 ગ્રામ સોનું અને 17800 રોકડ ઉઠાવી છૂ

વિસનગર, તા.૨૦ વિસનગર શહેરના મેઇન બજારમાં આવેલ જ્વેલર્સની દુકાનમાં સોની બીજાની દુકાનમાં ચા પીવા માટે ગયા હતા. તે દરમિયાન અજાણ્યો ગઠિયો દુકાનમાં મુકેલ 20 ગ્રામ સોનું અને 17800 રોકડ મુકેલ થેલો લઇ ફરાર થઈ ગયો હતો, જે સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ જવા પામી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. વિસનગર શહેરની વસંત વિહાર સોસાયટીમાં રહ...

વિસનગર શહેરના ગંજબજારમાં આવેલા શુધ્ધ ઘી ભંડારમાંથી ફૂડ વિભાગના દરોડા

વિસનગર, તા.18 વિસનગર શહેરના ગંજબજારમાં અાવેલ શુધ્ધ ઘી ભંડારમાંથી ગુરુવારે ફૂડ વિભાગે 674 કિલો શંકાસ્પદ ઘી અને 238 લિટર વેજફેટ સહિત 3,46 લાખનો મુદ્દામાલ ઝડપ્યો હતો. ફૂડ વિભાગે નમુના વડોદરા લેબોરેટરી ખાતે મોકલી આપ્યા છે. ઉલ્લેખનીય છે કે વેપારી બહારથી ઘી અને વેજફેટ લાવી વેપાર કરતો હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત ઊંઝામા ફરસાણ અને મીઠાઇની 13 દુકાનોમાં...

ઊંઝામાં જીરું અને વરિયાળીના શંકાસ્પદ જથ્થા સાથે ટ્રક ઝડપાઈ

ઊંઝા, તા.૧૪  ઊંઝામાં વિસનગર રોડ ઉપર આવેલી પાણીની ટાંકી સામેની હોટલ પાસેથી પોલીસે જીરું વરિયાળીના શંકાસ્પદ 552 બોરીના જથ્થા સાથે ટ્રકને ઝડપી લીધી હતી. પોલીસે કિં. 25.81.680 નોમુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. ઊંઝા પોલીસ ડી.સ્ટાફ ઇન્ચાર્જ પી.એસ.આઈ. કે.એમ.ચાવડાને મળેલ બાતમી કે પાણીની ટાંકી સામે જૂની જાગીર હોટલની સામે વિસનગર રોડ ઉપર એક શંકા...

ચાલુ વર્ષે સપ્ટેમ્બરમાં જિલ્લામાં 6 ઇંચ વધુ વરસાદ, હજુ 24 કલાકમાં ભારે...

મહેસાણા,  તા.૩૦ મહેસાણા શહેર સહિત જિલ્લામાં રવિવારે પણ વરસાદી ઝાપટાં ચાલુ રહ્યાં હતાં. સવારે બહુચરાજીમાં 15 અને ખેરાલુમાં 10મીમી તેમજ વિસનગર- વડનગરમાં જોરદાર ઝાપટાં પડ્યાં હતાં. બાદમાં સાંજે 6 થી 8માં મહેસાણા, જોટાણામાં ધોધમાર એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ઊંઝા, કડી, વિજાપુર અને સતલાસણામાં પણ વરસાદ થયો હતો. હવામાન વિભાગે હજુ 24 કલાક વરસાદની સં...

વિસનગરના સદુથલા ગામના યુવક સાથે ઓએનજીસીમાં નોકરીની લાલચ આપી ઠગાઈ

વિસનગર, તા.૨૭ વિસનગર તાલુકાના સદુથલા ગામના યુવકને ઓએનજીસીમાં નોકરી આપવાની લાલચ આપી 9.75 લાખની ઠગાઈ આચરતાં ચકચાર મચી છે. ભોગ બનનારા યુવકના પિતાએ ભાવસોર ગામના શખ્સ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. તાલુકાના સદુથલા ગામમાં રહેતા ભરતભાઇ ચતુરભાઇ પટેલના દીકરા હર્ષદને વર્ષ 2012માં બાસણા કોલેજમાં ડિપ્લોમાના અભ્યાસ દરમ...

વિખૂટી પડેલી ત્રણ વર્ષની બાળકીના પરિવારને પોલીસે શોધી કાઢ્યો

વિસનગર, તા.૨૫ વિસનગર શહેરના સવાલા દરવાજા વિસ્તારમાં મંગળવારે ઘરેથી રમતી રમતી છુટી પડી ગયેલી સાડા ત્રણ વર્ષની બાળકીને રિક્ષાચાલક પોલીસ મથકે લાવ્યા બાદ પોલીસે સોશિયલ મીડિયામાં વહેતા કરેલો ફોટો જોઇ પરિવાર પોલીસ મથકે દોડી આવ્યો હતો. પોલીસે પૂરતી ખરાઇ બાદ બાળકી પરિવારને સોંપી હતી. શહેરના સવાલા દરવાજા વિસ્તારમાં મંગળવારના રોજ સાડા ત્રણ વર્ષની બાળકી...

વરસતા વરસાદની વચ્ચે પણ અંબાજી ભણી શ્રધ્ધાળુઓના ઘોડાપૂર

અંબાજી, તા.૧૧ લીલીછમ અરવલ્લીની ગીરીમાળા વચ્ચે બિરાજતાં માઁ અંબાના પાયલાગણ કરવા નીકળી પડેલા હજારો ભક્તો હજુ રસ્તામાં છે. મંગળવારે મેઘરાજા કસોટી કરતા હોય તેમ ધોધમાર વરસ્યા, પણ આતો માઁ અંબાના ભક્તો, રોકાય એ બીજા.માનો રથડો ખેંચતા જાય અને બોલતા જાય બોલ માડી અંબે જય જય અંબે. આગળવાળા બોલે જય અંબે. પાછળવાળા બોલે જય અંબે. ધજાવાળા બોલે જય અંબે. એમ કહી એકબ...

મહેસાણામાં વિસનગર લિંક રોડને જોડતો ડો.આંબેડકર પુલ બિસમાર હાલતમાં

મહેસાણા, તા.૦૫ મહેસાણામાં વિસનગર લિંક રોડને જોડતો રામોસણા ચોકડીથી સોમનાથ ચોકડી સુધી રેલવે વિભાગ દ્વારા બનાવવામાં આવેલ ડો.આંબેડકર પુલને હજુ બન્યાને બહુ વર્ષ પણ વીત્યા નથી, ત્યાં આજે બિસમાર બની જવા પામ્યો છે. ભારે વરસાદને કારણે પુલ ઉપર મોટા-મોટા ગાબડાં પડી જવા પામ્યા છે, અને અમૂક ગાબડાં તો એટલી હદે ઊંડા પડ્‌યા છે કે, રીતસર ધાબાના સળિયા બહાર દેખાવા...