Tag: Visanagar Police
વિખૂટી પડેલી ત્રણ વર્ષની બાળકીના પરિવારને પોલીસે શોધી કાઢ્યો
વિસનગર, તા.૨૫
વિસનગર શહેરના સવાલા દરવાજા વિસ્તારમાં મંગળવારે ઘરેથી રમતી રમતી છુટી પડી ગયેલી સાડા ત્રણ વર્ષની બાળકીને રિક્ષાચાલક પોલીસ મથકે લાવ્યા બાદ પોલીસે સોશિયલ મીડિયામાં વહેતા કરેલો ફોટો જોઇ પરિવાર પોલીસ મથકે દોડી આવ્યો હતો. પોલીસે પૂરતી ખરાઇ બાદ બાળકી પરિવારને સોંપી હતી.
શહેરના સવાલા દરવાજા વિસ્તારમાં મંગળવારના રોજ સાડા ત્રણ વર્ષની બાળકી...
ઊંઝાના દાસજ ગામે તસ્કરો સિન્ડિકેટ બેન્કનું આખેઆખું એટીએમ જ ઊઠાવી ગયા
ઊંઝા, તા.૨૧
ઊંઝા તાલુકાના દાસજ ગામે ત્રાટકેલા તસ્કરો સિન્ડિકેટ બેંકના એટીએમ રૂમનું તાળું તોડી અંદરથી 500 કિલો વજનનું આખેઆખું એટીએમ તેમજ સીસીટીવી કેમેરાનું ડીવીઆર ચોરી ગયા હતા. એટીએમમાં રૂ.1,12,200ની રોકડ ભરેલી હતી. આ ઘટનાથી ઊંઝા પોલીસ સહિત જિલ્લાની તપાસ એજન્સીઓ દોડતી થઇ ગઇ હતી. દાસજ ગામે હાઇવે પર સિદ્ધપુર-ખેરાલુ માર્ગ પર જય ગોગા કોમ્પ્લેક્ષમાં આ...