Tag: vitamin A
તરબૂચના બી ની ખેતી, લોકોનું આરોગ્ય સારું કરી શકે
આણંદ : ઉનાળો શરૂ થયો છે, હવે તરબૂચ બજારમાં સારી રીતે મળતા થશે. તરબૂચ ખાઈને તેના બી ફેંકી દેવામાં આવે છે. બી ઉપર થયેલા સંશોધન પ્રમાણે તે ખાવાથી શરીરના અનેક ફાયદા થાય છે. ગુજરાતમાં જૈન પરિવાર નિયમિત રીતે તરબૂચ બી ખાય છે. તેની છાલ કાઢીને ખવાય છે. ખેડૂતો આવા બી મેળવીને તેનો સારો ધંધો કરી શકે છે. તરબૂચ ખરાબ થાય તે ઓછા ભાવ આવે ત્યારે તેના બીની સારી કમાણી...