Monday, December 16, 2024

Tag: Vodafone

ગુજરાતમાં એપ્રિલ દરમિયાન ટેલિકોમ ઉદ્યોગે 11 લાખ યુઝર્સ ગુમાવ્યા

ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) દ્વારા જારી કરાયેલા મોબાઇલ સબસ્ક્રીપ્શન ડેટા મુજબ ગુજરાતમાં એપ્રિલ 2020માં જિયોએ 68,000 યુઝર્સ મેળવ્યા છે. આ સાથે ગુજરાત સર્કલમાં જિયોના યુઝર્સ વધીને 2.38 કરોડ થયો છે. જ્યારે એપ્રિલ 2020માં ગુજરાતમાં ચાર ઓપરેટરોએ 11 લાખ યુઝર્સ ગુમાવ્યા હોવાનું પણ નોંધાયું છે. સાત કરોડથી વધુની વસ્તી ધરાવતા ગુજરાતમાં મ...

ભારતી એરટેલ, વોડાફોન-આઈડિયા, ટાટા ટેલિસર્વિસ દેવાળું ફૂંકશે ?

ભારતી એરટેલ, વોડાફોન-આઈડિયા, ટાટા ટેલિસર્વિસ સહિત ટેલિકોમ ઓપરેટરો દ્વારા એડજસ્ટ ગ્રોસ રેવેન્યુ (એજીઆર) સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓ અને તેમના ડિરેક્ટરોને દૂરસંચાર વિભાગ (ડોટ)ને ૧.૪૭ લાખ કરોડ ૭મી માર્ચ 2020 સુધીમાંચુકવણી કરવાના તેના આદેશને નહીં પાળવા બદલ તેમની સામે તિરસ્કારની કાર્યવાહી કેમ હાથ ધરવી જાઇએ નહીં તે સંદર્ભમાં ખુલાસો કરવા આદેશ કર્યો હતો....

વોડાફોન-આઈડિયાના નુકસાનની અસર બિરલા ગ્રૂપની અન્ય કંપનીઓ પર

અમદાવાદ,તા:૨૮ વોડાફોન સાથે આઈડિયા કંપનીના મર્જર બાદ બિરલા ગ્રૂપનાં અન્ય સાહસો પર માઠી અસર પડી રહી છે. બિરલા ગ્રૂપની અન્ય કંપનીઓ પર આ નુકસાનની ખૂબ મોટી અસર પડી રહી છે. બિરલા ગ્રૂપની અન્ય કંપનીઓની માર્કેટ કેપ 20 ઓગસ્ટે 21,431 કરોડ રૂપિયા ગગડી હતી. કંપનીએ 19 ઓગસ્ટે ગ્રાહકોની સંખ્યામાં 41 લાખ ગ્રાહકોના ઘટાડાની જાણકારી આપી હતી, જે બાદ કંપની CEO બા...

જિયો ભારતની સૌથી મોટી મોબાઈલ ફોન કંપની બની પણ ગુજરાતમાં નહીં

પોતાની વાણિજ્યિક કામગીરી શરૂ કર્યાનાં ત્રણ વર્ષની અંદર રિલાયન્સ જિયો 331.3 મિલિયન સબસ્ક્રાઇબર સાથે દેશની સૌથી મોટી ટેલીકોમ ઓપરેટર બની ગઈ છે, ગુજરાતમાં હજું પણ રિલાયંસ પ્રથમ નંબર મેળવી શકી નથી. શુક્રવારે જાહેર કરેલા અહેવાલમાં જૂન 2019માં તેના ગ્રાહકોની સંખ્યા ઘટીને 320 મિલિયન થઈ ગઈ હોવાની જણાવનારી કંપની વોડાફોન આઇડિયાને પાછળ પાડી દીધી છે. રિલાયન્સ ઇ...

ગુજરાતમાં જીઓ ની મોનોપોલી

વોડાફોન આઇડિયા, ટાટા ટેલીએ, એરટેલે ગુજરાતમાં મે 2019માં 2.87 લાખ ગ્રાહકો ગુમાવ્યા ફક્ત બીએસએનએલ અને જિયોએ જ વધારો નોંધાવ્યો, જેનાથી આ મહિના દરમિયાન સર્કલમાં ગ્રાહકોની સંખ્યામાં ચોખ્ખો વધારો નોંધાયો અમદાવાદઃ કેટલાક ટેલિકોમ ઓપરેટરોએ ગુજરાત સર્કલમાં મે 2019માં તેમના ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો જારી રાખ્યો હતો. વોડાફોન આઇડિયાએ 1.89 લાખ ગ્રાહકો ગુમા...