Friday, December 13, 2024

Tag: Volvo

એસટીની તમામ 200 વોલ્વો બસનું ટાયર કૌભાંડ, મુસાફરોના જીવ જોખમમાં  

ગાંધીનગર, 12 ફેબ્રુઆરી 2020 ગુજરાત વાહન વ્યવહાર નિગમ (જીએસટી)એ ખાનગી કંપનીઓ પાસેથી લીધેલી 198 લક્ઝરી વોલ્વો બસમાં અનેક ગેરરીતિ બહાર આવ્યા બાદ ટાયર કૌભાંડ થઈ રહ્યું છે. BS અને ISI સ્ટાન્ડર્ડના ટાયર હોવા જોઈએ તેના બદલે ચાઈનીઝ ટાયર વાપરવામાં આવી રહ્યાં છે. સરકારે નક્કી કરેલા અને કરાર પ્રમાણે વોલ્વો બસમાં વાપરવાના બદલે એકદમ સસ્તા ટાયર વાપરવામાં ...

વોલ્વોની બસમાં ડિઝલ લિકેજને લઇને મુસાફરોનો હોબાળો

રાજકોટ તા. ર૬ : રાજકોટથી અમદાવાદ વચ્ચે દર કલાકે એસટી બસ ડેપો ઉપરથી વોલ્વો બસ ઉપડે છે, આજે ગયેલ એક વોલ્વો બસમાં ડીઝલની ટાંકી તૂટેલ હોવા છતા, લીકેજ થતુ હોવા છતા બસ અમદાવાદ તરફ રવાના મુસાફરોના શ્વાસ અધ્ધર ચડી ગયા હતા, ભારે દેકારો મચી ગયો હતો, મુસાફરો ફરીયાદ કરવા ગયા પણ કોઇ જવાબદાર અધિકારી હાજર ન હતા. આ ગંભીર બેદરકારી અંગે ભારે ટીકા થઇ રહી છે. દરમિયાન ...