Tag: Water Crisis
બનાસકાંઠાના ત્રણ જળાશયોમાં પાણી તળિયે, ખેડૂતોમાં ચિંતા
પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય તેમજ રાજસ્થાન સાથેની આંતરરાજ્ય સરહદને અડીને આવેલ બનાસકાંઠા જિલ્લો વર્ષોથી પાણીની તીવ્ર તંગીનો સામનો કરતો આવ્યો છે. સતત કુદરતી પ્રકોપનો ભોગ બનતા રહેતા બનાસકાંઠા માટે આગામી સમય પણ ખૂબ જ કપરો સાબિત થવાના એંધાણ અત્યારથી જ વર્તાઇ રહ્યા છે.
આ વર્ષે પણ મેઘરાજાએ મ્હો ફેરવી લીધું હોય, તેમ શ્રાવણ માસ અડધો વીતવા આવ્યો હોવા છત...
નર્મદા ડેમમાં ભરપૂર પાણી આવતાં ગુજરાતની પિવાના પાણીની ચિંતા દૂર થયી
સરદાર સરોવરના ઉપરવાસના વિસ્તારમાં ભારે વરસાદને પગલે પાણી આવક વધી છે અને પાણીની માંગ ઘટતા નર્મદાની મુખ્યનહેરમાં પાણી છોડવાનું ઘટાડવામાં આવ્યું હોવાથી સપાટી વધીને 122.24 થઈ ગઈ છે.
નર્મદા બંધમાંથી 12 હજાર કયુસેક ઘટીને 5554 કયુસકે કરી દેવામાં આવ્યું છે.પાણીની જાવક ઘટતા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 24 કલાકમાં 20 સેન્ટિમીટર વધી છે. ઉપવાસ માંથી પાણ...