Tag: Water Logging
મુંબઇમાં 46 વર્ષનો રેકોર્ડ તૂટ્યો 12 કલાકમાં 12 ઇંચ વરસાદ
મુંબઇમાં 4 મહિનાનો વરસાદ બે મહિનામાં પડી ગયો છે. ભારે વરસાદ અને પવનને કારણે મુંબઇની રફતાર અટકાવી દીધી છે. 12 કલાકમાં 12 ઇંચ વરસાદ પડતા શહેરના તમામ વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે. વૃક્ષો પડી ગયા છે. રેલવે સેવા ઠપ્પ થઇ ગઇ છે, હાઇવે બંધ થઇ ગયા છે, રસ્તાઓ ડુબી ગયા છે અને ઘરોમાં પાણી ઘુસી ગયા છે. કોલાબામાં 12 કલાકમાં 293.8 મીમી વરસાદ નોંધાયો. 46 વર્ષ બાદ ...
પાણીમાં ડૂબેલા ધોલેરાનો 92 હજાર હેક્ટરમાંથી 1100 હેક્ટર વિસ્તાર સલામત ...
અમદાવાદ,તા:16
રાજનેતાઓનું જ્યાં અબજો રૂપિયાની જમીન આવેલી છે ત્યાં વિદેશના રોકાણકારોને જમીન પધરાવી દેવા ઉતાવળી બનેલી ગુજરાત સરકાર લોકોની ખેવના કરવા 921 ચો.કી. વિસ્તારમાં આજે પણ પાણી ભરાયેલા છે તેને સહાય કરવાના બદલે જ્યાં 1100 હેક્ટર જમીન ઉપર માટી નાંખીને થોડા બિલ્ડીંગો બનાવી દીધા છે તે બતાવીને આવું સાબિત કરવા માગે છે કે, ધોલેરામાં પાણી નથી. પણ ખર...
દુનિયાનું મોટું સ્માર્ટ શહેર ધોલેરા બનાવતી લાર્સન ટુબ્રો કંપની પાણીમાં...
દુનિયાનું સૌથી મોટું સ્માર્ટ સિટી માટે જે કંપની બાંધકામ કરી રહી છે તે લાર્સન એન્ડ ટુબ્રો - એલ એન્ડ ટી કંપનીનું વડું મથક પાણીમાં ગરકાવ થઈ ગયું છે. જેના કારણે સ્માર્ટ સિટીના નિર્માણ માટે મોટો સવાલ ઊભો થયો છે. એલ એન ટીએ અહીં પ્રાથમિક સુવિધા માટે આંતરમાળખું તૈયાર કરવાનું કામ ગુજરાતની રૂપાણી સરકારે સોંપ્યુ છે.
સરકારની છૂપી વાતો
બાંધકામ માટે કામ કરતા...
શહેરનું ક્રિકેટનું સરદાર પટેલ સ્ટેડિયમ સ્વિમિંગ પૂલમાં ફેરવાઈ ગયું
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારોની સાથે પશ્ચિમના વિસ્તારો માટે પણ શનિવારની વહેલી સવારે વરસાદ આફત બનીને આવ્યો હતો. શહેરના ઈન્કમટેક્સ પાસે આવેલું સરદાર પટેલ સ્ટેડિયમ વરસાદી પાણી ભરાતા સ્વિમિંગ પૂલમાં ફેરવાઈ ગયું હતું. ઉપરાંત શહેરમાં રૂપિયા ૭૫૦ કરોડના ખર્ચે બનાવવામાં આવેલી એસવીપી હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાતા સ્ટાફે વરસાદી પાણી ઉલેચવાની ફરજ પડી હતી.
શ...
સરખેજમાં સાડા સાત ઈંચ વરસાદ ખાબક્યો, તંત્રનાં તમામ દાવાઓ પોકળ
શહેરમાં શનિવારે વહેલી સવારે ખાબકેલા ભારે વરસાદ બાદ પૂરા થયેલા ૨૪ કલાકમાં સૌથી વધુ સરખેજ વિસ્તારમાં સાડા સાત ઈંચ વરસાદ થયો હતો. શહેરમાં સરેરાશ પાંચ ઈંચ ઉપરાંતના વરસાદને પગલે ૪૭ વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. ૧૪૩ વૃક્ષો ધરાશાયી થયા છે. મ્યુનિ.તંત્ર દ્વારા કરાયેલા તમામ દાવાઓ સામે વાસ્તવિકતા એ છે કે, બાર કલાક પછી પણ શહેરના અનેક વિસ્તારોમાં વરસા...