Tag: Water Pollution
દિલ્હીમાં પ્રદૂષિત પાણીનો પ્રશ્ન :ભાજપાએ ઉઠાવ્યો પણ પ્રજાનો સાથ કયા ...
ન્યૂ દિલ્હી,તા:23
દિલ્હી રાજ્ય વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપાપાએ પીવાના પ્રદૂષિત પાણીનો મુદ્દો ઉઠાવ્યો અને આ મુદ્દાને પ્રજા વચ્ચે લઈ જવા ભાજપના સ્થાનિક નેતાઓ મેદાનમાં ઉતરી પડ્યા. વિવિધ પ્રસાર માધ્યમોએ પણ આ મુદ્દાને વિશેષ મહત્વ આપ્યું છે પરંતુ આ પ્રદુષિત પાણી પ્રશ્ને આમ પ્રજાને ભાજપા સાથે ઉભા રહેવામાં કોઇ રસ નથી લાગતો જે ભાજપાએ યોજાયેલા દેખાવો દ...
સ્લમ કવાટર્સના એક હજાર રહીશો છેલ્લા ત્રણ મહીનાથી પ્રદૂષિત પાણી પીવા મજ...
અમદાવાદ,તા.૨૧
શહેરના ઉત્તરઝોનમાં આવેલા રખિયાલ વોર્ડના સરસપુરમાં વર્ષો જૂના તુલસીદાસ સ્લમ કવાટર્સ આવેલા છે.આ સ્લમ કવાટર્સમાં રહેતા એક હજાર જેટલા લોકો છેલ્લા ત્રણ મહીનાથી પ્રદૂષિત પાણી પીવા મજબુર બન્યા છે.આ રહીશોએ ચાર કોર્પોરેટરો અને એક ધારાસભ્યને તેમના ખોબલે ખોબલે મત આપી વિજયી બનાવ્યા છે.પણ આ પૈકી એકપણ હવે તેમને મોં બતાવવાને આવતા નથી.
સરસપ...
અમદાવાદ શહેરમાં ઠેરઠેર પ્રદૂષિત પાણીની સમસ્યા
અમદાવાદ,તા:૧૧ આમ તો આપણું શહેર અમદાવાદ સ્માર્ટ સિટીમાં સ્થાન પામી રહ્યું છે, પરંતુ નાગરિકોને મળતી વ્યવસ્થા જંગલ કરતાં પણ બદ્તર છે. ચોમાસામાં શહેરમાં પાણીજન્ય રોગચાળો માથું ઊંચકતો જ હોય છે, આ ઉપરાંત કોર્પોરેશને પણ રોગીઓની સંખ્યા વધારવામાં કંઈ બાકી રાખ્યું નથી.
અમદાવાદ શહેરના લગભગ તમામ વોર્ડમાં હાલમાં કોર્પોરેશન દ્વારા પ્રદૂષિત પાણી સપ્લાય ...
કમિશ્નર વિજય નહેરાને સમસ્યા સમજાવવા કોર્પોરેટર મયુર દવેએ અંગ્રેજીમાં પ...
અમદાવાદ,તા.૧૦
અમપાના કમિશનર વિજય નહેરા મિડીયાપ્રેમી ઓછા અને ટવીટર પ્રેમી વધુ છે.એમને જરૂર પડે કયાંક ચીફ સેક્રેટરી સુધી પોતે કરેલી કામગીરીના વખાણ માધ્યમોની મદદથી લેવાનુ ન ચુકતા કમિશનર વિજય નહેરાને ગુજરાતી ફાવતુ ન હોવાથી ખાડીયાના સિનિયર કોર્પોરેટર મયુર દવેએ ખાસ અંગ્રેજીમાં પત્ર લખીને કમિશનરને આપવાની ફરજ પડી છે.
સિનિયર કોર્પોરેટરને વીસ મિનીટ સુધ...