Tag: Water Supply Office
મોટી પીંપળીમાં દસ લાખ લિટરનો સંપ ખુલ્લો હોવાથી બેદરકારી
રાધનપુર, તા. ૩૧
રાધનપુર પાણી પુરવઠા કચેરી અંતર્ગત મોટી પીંપળી હેડવર્કસ ખાતે આવેલ દસ લાખ લીટર પાણીનો સંપ ઉપરથી તુટી જતાં ખુલ્લો થઈ જવા પામ્યો છે. ઉપરથી ખુલ્લા સંપનું પાણી ગામડાઓમાં સપ્લાય કરવામાં આવતા પાણી પુરવઠા કચેરીની ગંભીર બેદરકારી સામે આવી હતી.
મોટી પીંપળી ખાતે નેશનલ હાઈવેને અડીને આવેલ રાધનપુર, સાંતલપુર જુથ પાણી પુરવઠા યોજનાનું હેડ વર્કસ ...