Tag: Water Yoga
ગુજરાતના ૫૯ વર્ષિય મહેંદ્રસિંહ રાજપુત પાણીમાં યોગ કરે છે
જમીન પર યોગ તો બધા કરતા હોય છે પરંતુ પાણીમાં યોગ કદાચ તમને નવુ લાગશે હા… પાણીમાં યોગ. સાબરકાંઠાના હિંમતનગરના 59 વર્ષિય મહેન્દ્રસિંહ રાજપુત સ્વીમીંગ પુલમાં પાણીમાં તમામ પ્રકારના યોગ કરે છે.
તા.૨૧ જૂન વિશ્વ યોગ દિવસ છે જેને લઈને વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી થાય છે ત્યારે આજે સાબરકાંઠા જીલ્લામાં પણ લાખો લોકો ઘરે બેઠા યોગ કરી રહ્યા છે. યોગથી શરીર...