Tag: #We_Support_CRPAATIL
પાટીલની પાટી 1 – બચાવમાં #We_Support_CRPAATILનું સોશિયલ મિડિયા ક...
Patil's track-1: why to start #We_Support_CRPAATIL social media campaign in its defense
દિલીપ પટેલ
ગાંધીનગર, 17 એપ્રિલ 2021
#We_Support_CRPAATIL વી સપોર્ટ સીઆર પાટીલ કેમ્પેઈન સુરતમાં ચાલુ કરવું પડ્યું છે. કેમ આવું કરવું પડ્યું તે સીધી વાત છે. પાટીલની શાખ ક્યારેય ન હતી. તેમાં વેક્સીનમાં 4500 સરકારી સ્થાનો પર ભાજપના 2 લાખ કાર્યકરોને ઘુસી જવા...