Tag: Weapons
ઓસ્ટ્રેલિયન વેબસાઇટનો ઘટસ્ફોટ: પાક-ચીન રાસાયણિક શસ્ત્રો તૈયાર કરી રહ્...
ચીન અને પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરના અને સડક નિર્માણના બહાને રાસાયણિક શસ્ત્રો બનાવી રહ્યાં હોવાનો સનસનાટીપૂર્ણ આક્ષેપ એક ઓસ્ટ્રેલિયન વેબસાઇટે કર્યો છે. ઓસ્ટ્રેલિયન વેબસાઇટ ધ ક્લાક્સોને એવો આક્ષેપ કર્યો હતો કે CPECની આડમાં છેલ્લાં પાંચ વર્ષથી આ બંને દેશો રાસાયણિક શસ્ત્રો બનાવી રહ્યાં હતાં. વેબસાઇટના એક આર્ટિકલમાં જણાવવામાં આવ્યું હતું કે ચીન અને પાક...
અમદાવાદની જગન્નાથ રથયાત્રા બંધ, દર વખતની જેમ આ વર્ષે હથિયારો મળી આવ્યા...
અમદાવાદ. ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે યોજાવવા અંગે અસમંજસ વચ્ચે યાત્રા બંધ રાખ્યા પહેલાં હથિયારોનો મોટો જથ્થો હંમેશની જેમ આ વર્ષે મળી આવ્યો હતો. રાજ્યમાં ગેરકાયદેસર હથિયારોના વેચાણ અને હેરાફેરીનો પર્દાફાશ થઈ રહ્યો છે. ગુજરાત ATSની ટીમે ડુપ્લીકેટ લાયસન્સ પર હથિયારો સપ્લાય કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોલીસે રૂપિયા 80 લાખની આસપાસના હથિયારો જ...
હથિયાર કાયદામાં સુધારા લાવવા અંગે સરકાર ની તજવીજ
દિલ્હી,તા.06
હથિયાર નીતિમાં થોડા અપવાદો સાથે વ્યક્તિગત હથિયાર રાખવા પર નિયંત્રણ મૂકવાનો પ્રસ્તાવ છે.જેમાં હવે ત્રણને બદલે એક બંદૂક રાખ્યા બાદ વધુ બંદૂક મેળવવાની પ્રક્રિયા, ચાર જુદા જુદા કેટેગરીના ગુના દાખલ કરવા જેમાં દંડ ઉપરાંત 10 વર્ષની જેલની સજાની જોગવાઇ કરવામાં આવશે.
આર્મ્સ એક્ટમાં સૂચિત સુધારાઓમાં જેલની સજાની જોગવાઇઓ છે.સશસ્ત્ર દળો અથવા...