Tag: Weapons Trade
લુચ્ચું અમેરિકા જાપાનને શાસ્ત્રો વેચીને અબજો કમાશે
અમેરિકા પાસેથી જાપાન ૧૦૫ એફ-૩૫ પ્રકારના ફાઈટર વિમાનો ખરીદશે. આ માટે જાપાને ૨૩ અબજ ડોલરનું જંગી બજેટ ફાળવ્યું છે. અમેરિકી કંપની લોકહીડ માર્ટિન આ વિમાનો બનાવે છે અને તેના માટે આ સૌથી મોટો પરદેશી ઓર્ડર હશે. દરમિયાન અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પેઓએ આજે કહ્યું હતું કે દક્ષિણ ચીન સાગરના જે ભાગમાં ચીન દાવો કરે છે, એ ગેરકાયદેસર છે. દક્ષિણ ચીન સાગરનો ૯૦ ટ...