Tag: Weather section
ઉત્તર ભારતમાં હિમવર્ષા શરૂ થતાં રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે
કે-ન્યૂઝ, અમદાવાદ,તા:25
દેશના ઉત્તર ભાગમાં છેલ્લા 24 કલાકથી ભારે હિમવર્ષા થઈ રહી છે. આ હિમવર્ષાના પગલે ગુજરાત માં આગામી સપ્તાહના મધ્ય સુધીમાં ઠંડીનો પ્રભાવ શરૂ થઈ જાય તેવી સંભાવના છે. દેશના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં શિયાળુ સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. જેના કારણે રાજ્યના ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આગામી તા. 28મી નવેમ્બર સુધીમાં ઠંડીની શરૂઆત થઈ ...
ગ્રીન સિટી ગાંધીનગરની હવા પ્રદુષિત થઇ રહી છે !!!
ગુજરાત સરકારનો જ્યાંથી વહીવટ થાય છે તે શહેરમાં એક તરફ વસતી અને વાહનો વધતાં ટ્રાફિક અને પાર્કિંગની સુવિધા મોંઘી પડી રહી છે ત્યારે શિયાળાની શરૂઆતમાં જ શહેરની હવાની ક્વોલિટી બગડી રહી છે. નિષ્ણાંતો એવું માને છે કે શહેરમાં વાહનોના ધુમાડા, પ્રદૂષણ અને બાંધકામ સાઇટ્સના કારણે વિવિધ સેક્ટરોમાં તેમજ ગુડા વિસ્તારમાં હવાનું પ્રદૂષણ જોખમી બનતું જાય છે.
દિલ્હ...
13 અને 14 નવેમ્બર દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની વકી
અમદાવાદ, તા. 10
સમગ્ર રાજ્યમાં એકતરફ કમોસમી વરસાદના મારની કળ હજુ ખેડૂતોને વળી નથી ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 13 અને 14 નવેમ્બર દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. વિભાગની આગાહી મુજબ આ બે દિવસોમાં રાજ્યના ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં મધ્યમથી હળવો વરસાદ આવે એવી શક્યતાઓ છે. એકતરફ બંગાળમાં બૂલબૂલ વાવાઝોડાનું સંક...
‘મહા’ વાવાઝોડાની સંભાવનાના પગલે સૌરાષ્ટ્રમાં તંત્ર સતર્ક
રાજકોટ,તા:૦૬ મહા વાવાઝોડાનું સંકટ સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોમાં તોળાઈ રહ્યું છે, ત્યારે આ અંગે તંત્ર દ્વારા સતર્કતા દાખવવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા 8 નવેમ્બર સુધી એટલે કે શુક્રવાર સુધી તટીય વિસ્તાર સાથે ટકરાવાની આગાહી કરવામાં આવી છે, જેના પગલે દ્વારકાના સમુદ્રકિનારે પર્યટકો અને સ્થાનિકોને જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ઉપરાંત કેટલાક વિસ્...
વાવાઝોડામાં પાકને થયેલા નુકસાનનો પણ સરવે કરવાનો સરકારનો નિર્ણય
ગાંધીનગર, તા. 04
રાજ્યમાં મહા વાવાઝોડાનું સંકટ માથે મંડરાયેલું છે. ત્યારે આ મહા સંકટનો સામનો કરવા માટે સરકારે તમામ પ્રકારની તૈયારીઓ કરી હોવાનો દાવો કર્યો છે. તો બીજી બાજુ ચાલુ વર્ષે આવેલા વિવિધ વાવાઝોડાના કારણે સૌથી વધુ માર ખેડૂતોને પડ્યો છે. અને આ વખતે આવી રહેલા મહા વાવાઝોડામાં પણ ખેડૂતોના ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે. આ સંકટ સમયે રાજ્ય સરકારે પ...
માવઠાથી ખેડૂતોના હાથનો કોળિયો ઝૂંટવાયો
મહેસાણા, તા.૦૩
મહેસાણા જિલ્લામાં શનિવારે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેમાં બપોરે 2થી 4 વાગ્યા સુધીમાં ઊંઝામાં 16 મીમી, જ્યારે વિસનગરમાં 9 મીમી વસ્યો હતો. તો સાંજે 6થી 8 વાગ્યા સુધીમાં સતલાસણામાં 15 મીમી વરસાદ નોંધાયો હતો. વડનગરમાં પણ બપોરે વરસાદી ઝાપટું વરસ્યું હતું. જોકે થોડાક સમય વરસાદ પડ્યા બાદ બંધ થઇ ગયો હતો. જ્યારે વડનગરમાં પણ 1...
પાક વીમો નહિ લેનાર ખેડૂતને પણ કેન્દ્રના નિયમ મુજબ સહાય ચૂકવવાનો સરકારન...
ગાંધીનગર, તા. 03
રાજ્યમાં મહા વાવાઝોડાના સંકટ વચ્ચે ખેડૂતો ઉપર મહા સંકટ ઊભું થયું છે. આ સંજોગોમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. માવઠાના પગલે મગફળી, ડાંગર, દિવેલા, કપાસ, કઠોળ અને બાગાયતી ખેતીને નુકસાન થતાં ખેડૂતો પાયમાલ બની ગયા છે. આ સંદર્ભે પાક વીમા નોંધણી પ્રક્રિયાનો છેલ્લો દિવસ છે ત્યારે સરકારે જે ખેડૂતોએ પાક વીમો ન લીધ...
પાટડીના અગરિયાઓ પણ વરસાદને કારણે પરત ફર્યાઃ પડતા પર પાટુ જેવો ઘાટ સર્...
સુરેન્દ્રનગર,તા.03 રાજ્યભરમાં વરસેલા ભારે વરસાદ અને ત્યારબાદ હાલમાં જ વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને તો પાયમાલ કર્યા જ છે સાથેસાથેઅ્ય કેટલાંય વ્યવસાયોને અસર કરી છે. ત્યારે સુરેન્દ્રનગરના પાટડી તેમજ આજુબાજુના ગામોમાં પડેલા કમોસમી વરસાદ તેમજ રણમાં પણ પડેલા વરસાદને લઈને તબાહી સર્જાઇ છે જેમાં અગરિયાઓને પણ ભારે માર પડી રહ્યો છે. તેમજ વાવઝોડાની આગાહી ને...
સૌરાષ્ટ્રમાં મહા વાવાઝોડું મહા વિનાશ નોતરશે
તા:૦૪,અમદાવાદ
અતિવૃષ્ટિથી વ્યાપક નુકશાની બાદ ગુજરાત પર હવે મહા વાવાઝોડાનું સંકટ વધુ ઘેરાયુ છે. ગઈકાલે રાત્રે વાવાઝોડાએ દિશા બદલતા હવે દિવથી પોરબંદર વચ્ચેના વિસ્તારમાં આ વાવાઝોડુ ટકરાવાનું છે અને દરિયા કિનારાના વિસ્તારોમાં ૧ર૦ કિ.મી.થી વધુની ઝડપે પવન ફુંકાશે તેવી દહેશત વ્યકત કરવામાં આવી રહી છે.
બીજીબાજુ રાજય સરકારે ગાંધીનગરમાં ખા...
ધરોઈ ડેમ લાભપાંચમના દિવસે જ 100 ટકા ભરાયો
મહેસાણા, તા.૦૨
ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમ શુક્રવારે લાભ પાંચમના દિવસે જ તેની પૂર્ણક્ષમતાએ એટલે કે 622.01 ફૂટે છલોછલ ભરાયો છે. 2017 પછી આ વર્ષે ડેમ પૂરેપૂરો ભરાયો છે. ડેમના ઉપરવાસમાં નવરાત્રિના ગાળામાં થયેલા વરસાદના કારણે પાણીની સતત આવક ચાલુ રહેતાં ડેમ પૂર્ણ સપાટીએ પહોંચ્યો હોવાનું ધરોઇ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. આવું છેલ્લા 15 વર્...
ભારે પવન અને ધોધમાર વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયાઃ ઉભા પાક નષ્ટ...
સુરેન્દ્રનગર,તા.02
સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ ફરી જામ્યો છે. મહા વાવાઝોડાની તીવ્ર અસર સૌરાષ્ટ્રભરમં જોવા મળી રહી છે. દિવાળીના તહેવારના દિવસથી હળવા ઝાપટાં પડ્યાં હતાં. પરંતુ હવે ભારે વાવાઝોડા અને ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે. સવારથી જ સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છ, પોરબંદર અને ગીરસોમનાથ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા...
ઉઉનાના સૈયદ રાજપરા ગામના માછીમારોની બોટની સમુદ્રમાં જળસમાધીઃ તમામનો આબ...
ઉના,તા.02
ગુજરાતના દરિયાકાંઠા ઉપર વાતાવરણમાં પલટો આવ્યો છે. સમુદ્રકાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મહા વાવાઝોડાની અસર દરિયાની અંદર વધુ તીવ્ર વર્તાઇ રહી છે. દરિયામાં પવનને કારણે મોજા ઉછળી રહ્યાં છે અને દરિયો તોફાની બની ગયો છે. ત્યારે હજુપણ દરિયામાં રહેલી બોટ અને ખલાસીઓ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યાં છે. ઉનાનાં ...
ગુજરાતમાં 2019માં ચોમાસામાં 4 વાવાઝોડાં ત્રાટકેલા
ગાંધીનગર, 3 નવેમ્બર 2019
ગુજરાતના દરિયાકિનારે એક જ સિઝનમાં ચાર વાવાઝોડા આવ્યા હોવાની પહેલી ઘટના બની છે. મોસમ બદલાઇ રહી છે જેનું કારણ ક્લાયમેટ ચેન્જ છે. મોડું શરૂ થયેલું ચોમાસુ આ વખતે લાંબુ ચાલ્યું હોવાથી ખરીફ સિઝનના પાકને મોટી અસર થઇ છે.
વાયુ વાવાઝોડાથી ચોમાસુ મોડુ શરુ થયુ
2019ના વર્ષમાં વાયુ નામના વાવાઝોડાએ ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગ...
કંડલા અને ભૂજમાં તાપમાનનો પારો સતત ઉચો જતાં લોકો પરેશાનઃઉનાળાનો લોકોને...
રાજકોટ, તા.13
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાંથી વરસાદ ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે અને લોકો આતુરતાપૂર્વક શિયાળાના આગમનની રાહ જોઈ રહ્યા છે. હવામાન ખાતાના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ તારીખ 15 થી શિયાળા ની અનુભૂતિ કરાવતા વાતાવરણનુનો પ્રારંભ થશે અને ધીમે ધીમે શિયાળો જમાવટ કરશે.
સવારે પ્રમાણમાં વાતાવરણ સૂકું હોય છે પરંતુ આખો દિવસ ગરમ...
હળવા દબાણને કારણે દરિયાના પાણીમાં કરંટ, બોટ પરત ફરી
અમરેલી,તા.23 હવામાન વિભાગની આગાહીનાં પગલે જાફરાબાદ બંદરની 700 જેટલી બોટો દરિયા માંથી કિનારે પરત ફરી છે .અરબી સમુદ્રમાં લો-પ્રેશરથી દરિયો તોફાની બને તેવી આગાહ કરાઈ છે જેથી સાવચેતીના પગલે જાફરાબાદની તમામ 700 જેટલી બોટોને પરત બોલાવી લેવાઈ છે દરિયામાં ભારે કરંટ અને પવનના કારણે માછીમારો સ્વયમ કિનારે બોટો લઈ પરત ફર્યા હતા.દરિયામાં હળવુ દબાણ સર્જાવાને કા...