Monday, December 23, 2024

Tag: Weather section

સાત દિવસ બાદ મહેસાણા-જોટાણામાં પોણા કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો

મહેસાણા, તા.૧૯ મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં બુધવારે અસહ્ય બફારા બાદ સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં વરસ્યાં હતાં. જેમાં સાત દિવસ બાદ મહેસાણા અને જોટાણામાં પોણા કલાકમાં એક ઇંચ તેમજ ઊંઝામાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે વિજાપુર અને વિસનગરમાં ઝાપટાં પડ્યાં હતાં. સાબરકાંઠાના વિજયનગર વિસ્તારમાં પણ ગાજવીજ સાથે ...

રાજ્યભરમાં વરસાદની ફરી આગાહી

અમદાવાદ,તા:૧૫ હવામાન વિભાગે સોમવારથી સતત ત્રણ દિવસ માટે હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરી સર્જાતાં રાજ્યના વિવિધ વિસ્તારમાં હળવોથી ભારે વરસાદ વરસી શકે છે. તા.16 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી વરસાદની સિસ્ટમ ખાસ કરીને સૌરાષ્ટ્રને વધુ અસર કરશે. જેમાં અમરેલી, જૂનાગઢ, પોરબંદર, રાજકોટમાં હળવે થ...

હળવદના વેગડવાવ ગામે આવેલ વાડીમાં શંકાસ્પદ વસ્તુ પડતા લોકોમાં કુતુહલ સર...

હળવદ તા.૧૦: તાલુકાના વેગડવાવ ગામે આવેલ એક વાડી વિસ્તારમાં કપાસમાં ઉપરથી કોઈ શંકાસ્પદ વસ્તુ પડતા દોડધામ મચી ગઇ હતી.આ ઘટનાને પગલે હળવદ પોલીસ અને મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ કરતા હવામાન વિભાગના માપક યંત્રની વસ્તુ હોવાનું અનુમાન દર્શાવાયું છે. હળવદ તાલુકાના વેગડવાવ ગામે આવેલ બળદેવભાઈ મનજીભાઈ દલવાડીની વાડીમાં વાવેલ કપાસમાં આજ...

અરવલ્લીમાં ભાદરવાએ મેઘરાજાની ભારે જમાવટ : મોડાસામાં બે ઇંચ વરસાદ

ગુજરાતમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના કારણે સોમવારની મોડી સાંજથી મેઘરાજાએ વિસ્ફોટક બેટિંગ કરી હતી. મંગળવારે વહેલી સવારથી અરવલ્લી જીલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ સર્જાયો હતો. ત્યારબાદ થોડાક સમયબાદ કડાકા ભડાકા સાથે વરસાદ ટૂટી પડ્યો હતો. સમગ્ર જીલ્લામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા નીચાણવાળા વિસ્તાર અને ખેતરોમાં પાણી ફરી વળતા તળાવમાં ફેરવાયા હોય...