Tag: Website
ફાઇલ ટ્રાન્સફર વેબસાઇટ WeTransfer પર પ્રતિબંધ મુકાયો
ભારતીય ટેલિકમ્યુનિકેશન્સ વિભાગે રાષ્ટ્રીય હિત અને જનહિતને ટાંકીને લોકપ્રિય ફાઇલ ટ્રાન્સફર વેબસાઇટ WeTransfer પર પ્રતિબંધ મૂક્યો છે. એક અહેવાલ મુજબ, દૂરસંચાર વિભાગે 18 મેના રોજ આપેલા એક નિર્દેશમાં ટેલિકોમ ઓપરેટરો અને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ (ISPs) ને ત્રણ વેબસાઇટ યુનિફોર્મ રિસોર્સ લોકેટર (URLs) પર પ્રતિબંધ મૂકવા જણાવ્યું છે.
તેમાંથી એક WeTran...
યુનિ.ના તમામ અધ્યાપકોની એકસરખી ડિગ્રી દર્શાવાઈ
અમદાવાદ, તા. 06
સામાન્ય રીતે છબરડાંઓ માટે ખૂબ જ જાણીતી થયેલી ગુજરાત યુનિવર્સિટીનો વધુ એક છબરડો બહાર આવ્યો છે. આ છબરડો એવો છે કે, યુનિવર્સિટીની વેબસાઈટ પર સંસ્કૃત, કાયદા તેમ જ અર્થશાસ્ત્રના અધ્યાપક હોવા છતાં તેઓ બીએસસી થયેલા દર્શાવાઈ રહ્યા છે. આટલો મોટો ગોટાળો વેબસાઈટ પર હોવા છતાં યુનિવર્સિટીના સત્તાધીશો તે વાતથી તદ્દન અજાણ હોવાનું જાણવા મળ્યું છે....
સરકારી યોજનાની ભળતી વેબસાઈટ બનાવી છેતરપીંડીનો પ્રયાસ થતા ફરિયાદ
અમદાવાદ, તા. 19
સરકારી યોજના અંગેની યોજના અંગે સરકારી વેબસાઈટના ભળતા નામની વેબસાઈટ બનાવીને સીએનજી સ્ટેશનની ઓનલાઈન એપ્લિકેશનની નોંધણી શરુ કરી હતી આ અંગે ગુજરાત ગેસ લિમિટેડને જાણ થતા આ મામલે અજાણ્યા શખ્સો સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવાઇ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત સરકારના જાહેર સાહસ ગુજરાત સ્ટેટ પેટ્રોકેમિકલ્સ લિમિટેડની ગુજરાત ગેસ...