Tag: weighed the book
ઘોડે ચડી કન્યાએ વરરાજાને લેવા ગઈ, પુસ્તક તૂલા કરી
અમરેલી જિલ્લા વિદ્યાસભા કેમ્પસ ડાયરેક્ટર હસમુખભાઇ પટેલે પોતાની ભાણેજ ભાવિકાના લગ્નમાં એક અનોખો જ ચીલો પાડ્યો છે. લાડકોડથી ભાણેજનો ઉછેર કરનાર હસમુખભાઇએ ગઇકાલે તેના લગ્ન પર અનોખી ભેટ આપી હતી. તલવાર સાથે ઘોડે ચડી કન્યાએ વરરાજાનું સ્વાગત કર્યું હતું અને બાદમાં કન્યાની પુસ્તકતુલા કરી થઇ હતી. ઉદ્યોગપતિ વસંતભાઇ ગજેરા, હેમેન્દ્રભાઇ મહેતા, પી.પી. સોજીત્રા વ...
ગુજરાતી
English