Tag: West Bengal
ઉનાળુ તલમાં ગુજરાતને પછાડી દેતું પશ્ચિમ બંગાળ અને ચીન
ગાંધીનગર, 11 માર્ચ 2021
પશ્ચિમ બંગાળમાં ભલે રાજકીય લડાઈ ચાલી રહી હોય પણ પશ્ચિમ બંગાળના ખેડૂતો ઉનાળુ તલના વાવેતર અને ઉત્પાદકતામાં ગુજરાતથી આગળ નિકળી ગયા છે. ત્યાં સૌથી વધું ઉત્પાદકતા મળે છે. વળી, તલની ઉત્પાદકતામાં ભારત કરતાં ચીન આગળ છે. આમ આ બન્ને ગુજરાતને પછાડી રહ્યાં છે.
2021-22ના કૃષિ વર્ષમાં ઉનાળુ તલનું વાવેતર ફરી એક વખત 50 હજાર હેક્ટરથી વ...
બંગાળના 75% વિદ્યાર્થીઓ જેઇઇની પરીક્ષા આપી શક્યા નહીં, મમતાએ કેન્દ્ર સ...
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ જેઈઇ-નીટ પરીક્ષા લેવા માટે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું છે કે રાજ્યના 75 ટકા ઉમેદવારો મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષાઓમાં ભાગ લઈ શકતા નથી. મમતા બેનર્જીએ મંગળવારે યોજાયેલી JEE પરીક્ષામાં પશ્ચિમ બંગાળના 25 ટકા ઉમેદવારો જ ભાગ લઈ શકતા હોવાનો દાવો કરતા કેન્દ્ર સરકાર...
ભાજપના નેતા ફાર્મ હાઉસમાં દેહવ્યાપાર કરતાં પકડાયા, પશ્ચિમ બંગાળની ત્રણ...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ અશોક રાણાના આગ્રાના સિકંદરાના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા કમલા ફાર્મ હાઉસ ખાતે પોલીસે વેશ્યાવૃત્તિ પકડી હતી. ત્રણ હેન્ડલર્સ, બે એજન્ટો અને પશ્ચિમ બંગાળ ત્રણ યુવક-યુવતી પકડાઇ હતી. સહિત નવ લોકો ઝડપાયા હતા. ફાર્મ હાઉસમાંથી, મહિલાઓને અન્ય હોટલમાં પણ મોકલવામાં આવી હતી. આરોપી વિરુદ્ધ અનૈતિક બોડી ટ્રેડ એક્ટનો દાવો કરવામાં આવ્યો છે...
મમતા બેનર્જીને ઓક્સફર્ડ યુનીવર્સીટીમાં સંબોધન માટે આમંત્રણ અપાયું
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન, મમતા બેનર્જીને ફરી એકવાર ઓક્સફર્ડ યુનિવર્સિટીની વાર્ષિકી માં સંબોધન માટે આમંત્રણ અપાયુ છે. રાજ્ય સરકારના સૂત્રોએ તેની પુષ્ટિ કરી છે. જણાવવામાં આવ્યુ છે કે, આ વખતે નું સંબોધન ઓનલાઇન રાખવામાં આવશે. આંતરરાષ્ટ્રીય આવક-જાવક બંધ હોવાના કારણે, આ સંબોધન વર્ચુઅલ ચેનલો દ્વારા પ્રસારિત કરવામાં આવશે. આ અગાઉ 2017 માં મુખ્ય પ્રધાનને ...
પશ્ચિમ બંગાળમાં ચીની કંપનીઓની મોબાઈલ એપ રીમુવ કરાઈ, ચીન સામે ભારે વિરો...
સિલિગુડી, 20 જુન 2020
પશ્ચિમ બંગાળમાં 'પ્રાદેશિક તિબેટીયન યુથ કોંગ્રેસ' ના સભ્યોએ સિલિગુડીમાં ચીન વિરોધી વિરોધ પ્રદર્શન કર્યું, જેમાં તમામને ચાઇનીઝ ઉત્પાદનોનો બહિષ્કાર કરવા અને ચાઇનીઝ મોબાઇલ એપ્લિકેશનોને કાઢી નાખવાની અપીલ કરી.
પશ્ચિમ બંગાળમાં ચીની કંપનીઓ સામે ભારે વિરોધ થઈ રહ્યો છે.
https://twitter.com/ANI/status/1274307554722500610
&nb...
પશ્ચિમ બંગાળમાં અમ્ફાન ચક્રાવાત બાદ વ્યવસ્થાપન કરવા માટે NDRFની વધુ 10...
પશ્ચિમ બંગાળ સરકારના આપત્તિ વ્યવસ્થાપન અને નાગરિક સંરક્ષણ અગ્ર સચિવે રાજ્યમાં વધારાની ટીમો નિયુક્ત કરવા માટે લેખિત વિનંતી કરી હોવાથી, NDRFની વધુ 10 ટીમો રાજ્યમાં નિયુક્ત કરવામાં આવી છે અને તેમને રવાના કરી દેવામાં આવી છે. તેઓ વહેલામાં વહેલી તકે રાજ્યની બહાર દેશમાં NDRFના વિવિધ ઠેકાણાઓ પરથી પહોંચી જશે. આ ટીમો આજે મોડી રાત્રે કોલકાતા પહોંચે તેવી સંભાવ...
19 દિવસમાં 1595 કોરોના હીજરતી મજૂર ટ્રેનો ચલાવી, ટિકિટ સાથે 21 લાખ મજૂ...
ભારતીય રેલ્વેએ 19 દિવસમાં "શ્રમિક હિજરતી કોરોના સ્પેશિયલ ટ્રેનો દ્વારા 21 લાખ મજૂર મુસાફરોને તેમના ગૃહ રાજ્યોમાં મોકલી આપ્યા છે. ટીકીટ લઈને.
ભારતીય રેલ્વે દ્વારા 19 મે 2020 સુધી (1600 વાગ્યા સુધી) દેશભરમાં 1595 "શ્રમિક સ્પેશિયલ" ટ્રેનો દોડાવવામાં આવી છે. મુસાફરોને મફત ખોરાક અને પાણી આપવામાં આવી રહ્યું છે.
19 મે 2020 સુધી (1600 વાગ્યા સુધી) દે...
કોવિડ-19 ભારતનું દૈનિક બુલેટીન
નવી દિલ્હી, 16 મે 2020
આરોગ્ય સચિવે અતિ વધુ કોવિડ-19ના કેસોનું ભારણ ધરાવતા 30 મ્યુનિસિપલ વિસ્તારો સાથે વાર્તાલાપ કર્યો; કોવિડ-19ના નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે લેવાયેલા પગલાંની સમીક્ષા કરી; દર્દીઓનો સાજા થવાનો દર 35.09% નોંધાયો
આ મ્યુનિસિપલ વિસ્તારો મહારાષ્ટ્ર, તામિલનાડુ, ગુજરાત, દિલ્હી, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, તેલંગા...