Tag: what cooked?
અમપામાં નિષ્ફળ વિજય નહેરા હોમ કવોરેન્ટાઇન, શું રંધાયું ?
અમદાવાદ, 6 મે 2020
અમદાવાદમાં કોરોનાની સ્થિતી સુધરવાના બદલે વધારે વકરી રહી છે. સ્થિતીને કાબુમાં લેવા માટે સરકારે અધિકારીઓની બેઠક બોલાવી હતી અને અમદાવાદને લગતાં આકરાં નિર્ણયો લીધા હતા. જે રીતે નેહરા હોમકોરેન્ટાઈન થયા છે તે જોતા અંદર કંઈક રંધાયું છે અને તેઓ એકાએક બે અઠવાડિયા માટે ઘરે રહેશે. સરકારે તેમનો ચાર્જ સોંપવાના બદલે બીજા અનેક લોકોને જવાબદાર...