Monday, September 29, 2025

Tag: wheat crops

ઘઉંમાં ઓછી ઉત્પાદકતાના કારણે 20 હજાર કરોડનું ખેડૂતોને નુકસાન થયું

ગુજરાતના ખેડૂતોએ ઓછી ઉત્પાદકતાં મળવા ઉત્તર ભારતના ખેડૂતો કરતાં રૂ.20 હજાર કરોડનું ઉત્પાદન ગુમાવવું પડ્યું હતું ગાંધીનગર, 28 ઓક્ટોબર 2020 ઘઉંની વધુ ઉત્પાદન આપતી જાતો શોધવા વિજ્ઞાનીઓ માટે મોટો પડકાર છે. ગુજરાતમાં ઘઉંનું હેક્ટર દીઠ 3100 કિલો સરેરાશ ઉત્પાદન મળે છે. સારી જાત અને માવસત હોય તો 4500 કિલો મળે છે. તેનાથી વધું ઉત્પાદન થઈ શકતું નથી. ગુજર...