Monday, February 16, 2026

Tag: wheer

ચક્રવાતથી ભારે નુકસાન પહેલાં સરકારે ટેકાના ભાવે ઘઉંની ખરીદી બંધ કરી, ઉ...

ગાંધીનગર, 21 મે 2021 ચક્રવાત આવે તે પહેલાં ગુજરાત સરકારે ખેડૂતો પાસેથી ટાકાના ભાવે ઘઉંની ખરીદી બંધ કરી દીધી હતી. આમ થતાં ખેડૂતોના ઘઉં થેકર, ગોડાઉન, કૃષિ બજારમાં પડી રહ્યાં હતા. જેમાં ભારે મોટું નુકસાન થયું છે. તેનું વળતર આપવા ખેડૂતો માંગણી કરી રહ્યાં છે. 3500 કિલો હેક્ટરે ઉત્પાદકતા પ્રમાણે 13.66 લાખ હેક્ટરમાં ઘઉંના વાવેતર થયા હતા. ગુજરાતમાં ચ...