Tag: Why are children dying in Ahmedabad?
અમદાવાદમાં બાળકો કેમ મરી રહ્યાં છે ?
અમદાવાદ શહેરમાં બાળકો અને પ્રસૃતા માતાના મૃત્યુમા વધારો થઈ રહયો છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દર વર્ષે સામાન્ય બજેટમાં રૂ.પ૦૦થી ૧૦૦૦ કરોડનો વધારો કરવામાં આવે છે. છતા બાળકોને બચાવી શકાતા નથી. એલ.જી. અને શારદાબેનમાં બે વર્ષમાં જ લગભગ ૧૮૦૦ બાળકોના મૃત્યુ થયા છે. આ સંખ્યા ખૂબ જ ચોકાવનારી છે. હોસ્પીટલમાં અપુરતા સાધનો તથા નિષ્ણાત તબીબોના અભાવે પણ આ પરીસ્થ...