Tag: Why does a carnivorous conch blow up in a temple?
માંસાહારી શંખ મંદિરમાં કેમ ફૂંકાય છે ?
શંખ માંસાહારી પ્રાણી છે છતાં મંદિરમાં કેમ સ્થાન ?
શંખ માંસાહારી પ્રાણી છે . તે પોલીકીટ વોર્મ્સ જેવા કે યુરિથો , નેરીસ કે ઓલીગોકીટ - મારફાઈસા ઈત્યાદિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે . જીવંત વોર્મ્સને પકડવા શંખમાં પ્રોબોસીસ નામનો અવયવ કે જેમાં રેસીગ્લોજેટ પ્રકારનું રેડ્યુલા હોય છે , તેના મધ્યસ્થ દાંત વડે ભક્ષ્યને પકડી પ્રોબોસીસ સંકોચીને આખા ભક્ષ્ય પ્ર...