Monday, July 28, 2025

Tag: Why is sugarcane productivity declining in Gujarat?

ગુજરાતમાં શેરડીમાં ઉત્પાદકતા કેમ ઘટી રહી છે ?

ભારતમાં ખાંડ ઉદ્યોગ એ ખેતી ઉપર આધારિત ઉદ્યોગો પૈકી સૌથી મોટો ઉદ્યોગ છે. ખાંડ ઉદ્યોગ ભારતીય અર્થતંત્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ભારત ખાંડના ઉત્પાદનમાં વિશ્વમાં બીજા નંબરે છે. ગુજરાતમાં સહકારી ખાંડ મિલો છે. ખેડૂતોના ખેતરમાં ઉત્પાદકતાં ઘટી રહી છે. ગુજરાત રાજ્યમાં હાલ ૧૫ ખાંડ સહકારી મંડળીઓ ૬૭,૫૦૦ મે.ટન શેરડીની દૈનિક પિલાણ ક્ષમતા સાથે કાર્યરત છે. ...