Tag: WI-Fi
મોદીનું સપનું તૂટ્યું : ગુજરાત વાઇફાઇ બન્યુ નહીં પણ એજન્સીઓ હાઇફાઇ બની...
ગાંધીનગર, તા.૨૫
ગુજરાતને વાઇફાઇ બનાવવાનું સપનું જોઇને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 2012ના ભાજપના ચૂંટણી ઢંઢેરામાં તે સપનાનો સમાવેશ કર્યો હતો. પરંતુ વર્તમાન વિજય રૂપાણીની સરકારે મોદીનું આ સપનું તોડ્યું છે. ગુજરાત તો વાઇફાઇ થયું નહીં પરંતુ એજન્સીઓ હાઇફાઇ બની ચૂકી છે.
મોદીએ દિલ્હી જઇને ન્યૂ ઇન્ડિયાનો કોલ આપ્યો છે, ત્યારે ગુજરાત તેમના ડિજી...