Tag: wild-ass
ઘુડખર અભ્યારણ ચાર મહિના માટે બંધ કરાયું, કારણ સાંભળી ચોંકી જશો
હળવદનું ટીકર ઘુડખર અભ્યારણ ચાર મહિના માટે બંધ કરવામા આવ્યુ છે. ઘુડખરોનો પ્રજનન કાળ હોવાથી ચાર મહીના અભ્યારણ બંધ કરાયું છે. અને અભ્યારણ બંધની વન વિભાગે જાહેરાત કરી છે. તેમજ ઘુડખર અભ્યારણ ઓક્ટોબર મહીનામા ખુલશે.
હળવદના વન વિભાગના રેન્જ ફોરેસ્ટર ઓફિસર ડઢાણીયાએ જણાવ્યું હતું કે હળવદનું ટીકર ઘુડખર અભ્યારણ 15 જુનથી 15 ઓક્ટોબર સુધી બંધ કરી દેવામાં આવ્યુ...
15 ઓક્ટોબર સુધી ધુડખર અભયારણ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો
પાલનપુર, 15 જૂન 2020
બનાસકાંઠા જિલ્લાના ભાભર અને સૂઈગામ તાલુકાના કેટલાંક વિસ્તારનો ઘુડખર અભયારણ્યમાં સમાવેશ થાય છે. ગુજરાત સરકારએ જાહેરનામાંથી ગુજરાતના વન્યપ્રાણી અને પક્ષીઓના સંરક્ષણ બાબતના અધિનિયમ અન્વયે અભયારણ્ય જાહેર કરેલું છે. જેમાં રણ આઈલેન્ડ, બેટ સહિત તથા કચ્છના નાનાં રણ અને તેને લાગું આવેલા સરકારી પડતર ખરાબાઓના વિસ્તારને અભયારણ્ય છે. જેમ...