Tag: Wisdom Shah again in jail
વિસ્મય શાહ ફરી જેલમાં
અમદાવાદ શહેરમાં જાણીતા ઉદ્યોગ પતિના પૂત્ર વિસ્મય શાહ દ્વારા કરાયેલા હિટ એન્ડ રન ગુનામાં ગુજરાત વડી અદાલતે નીચલી કોર્ટ દ્વારા આરોપી વિસ્મય શાહને ફટકારેલી પાંચ વર્ષની સજાને કાયમ(યથાવત્) રાખી હતી.
૨૪ ફેબ્રુઆરી, ૨૦૧૩ના રોજ બીએમડબલ્યુ લઈને જઈ રહેલા વિસ્મય શાહે જજીસ બંગલો રોડ પર બે બાઇક સવારને અડફેટે લીધા હતા. જેમાં શિવમ અને રાહુલ નામના બે બાઇકસવારના...