Tag: With the launch
લોંચ થતાં જ રૂ.200 કરોડના ફોન 55 સેકન્ડમાં વેંચાઈ ગયા
ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમીએ 108 મેગાપિક્સલનો કેમેરા સાથે પોતાના બે સ્માર્ટફોન Mi 10 અને Mi 10 Pro લૉન્ચ કર્યા છે. પહેલી જ સેલમાં 55 સેકેન્ડમાં જ રૂ.200 કરોડના આ સ્માર્ટફોન સ્ટોક આઉટ થઇ ગયો હતો. Xiaomi Mi 10 અને Xiaomi Mi 10 Pro બંનેમાં 108MP કેમેરા
Mi10 Pro સ્માર્ટ ફોન ત્રણ કલર ઓપ્શનમાં મળે છે. જેમાં સિલ્વર બ્લેક, પીચ ગોલ્ડ અને આઈસ બ્...
ગુજરાતી
English