Tag: Women Help
મહિલાઓની સુરક્ષા માટે આધુનિક ટેકનોલોજી સજજ સો નિર્ભયા વાન તૈયાર કરાઈ
અમદાવાદ,તા.24
અમદાવાદ શહેર પોલીસ દ્વારા હવે મહિલાઓની સુરક્ષા માટે ૧૦૦ જેટલી આધુનિક ટેક્નોલોજીથી સજ્જ નિર્ભયા વાન તૈયાર કરવામાં આવી રહી છે. આ નિર્ભયા વાન જાહેર રસ્તાઓ, કોલેજ, યુનિવર્સિટી, શાકમાર્કેટ અને અનેક જાહેર સ્થળો પર યુવતીઓની છેડતીઓની ઘટના સામે બાજ નજર રાખશે.
આધુનિક ટેકનોલોજી ધરાવતી નિર્ભયા વાન
નિર્ભયા પ્રોજેક્ટના મેમ્બર અને ઝોન-૫ના ડ...