Tag: Women Security
જૂનાગઢમાં કોલેજ આસપાસ રોમિયોગીરી કરતા ત્રણ શખ્સો ઝડપાયા
જૂનાગઢ,તા.25
રાજ્યમાં મહિલા સુરક્ષાને લઈને સરકારશ્રી દ્વારા કાયદાની કડક અમલવારી કરવા સારૂ ખાસ હુકમ થઈ આવેલ હોય જે અન્વયે સુભાષ ત્રિવેદી મ્હે. પોલીસ મહાનિરીક્ષક જૂનાગઢ વિભાગ તેમજ સૌરભ સિંઘ પોલીસ અધિક્ષક તરફથી જૂનાગઢ જિલ્લામાં આવેલ સ્કૂલ કોલેજોની આસપાસ સતત પોલીસ પેટ્રોલીંગ રાખી અને મહિલાઓની છેડતી કરતા આવારા તત્વો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા મ...