Wednesday, October 22, 2025

Tag: Women

સમૃદ્ધ ગણાતા અમદાવાદમાં કંગાળ બાળકો કેમ? નબળા મુખ્ય પ્રધાન રૂપાણી જવાબ...

30 વર્ષથી જ્યાં ભાજપનું શાસન છે એ અમદાવાદ શહેરમાં કુપોષિત બાળકોની સંખ્યા એક વર્ષમાં જ બમણી થઈ ગઈ છે. ભાજપની વિજય રૂપાણી સરકારની અને અમદાવાદામાં વર્ષે રૂ.10 હજાર કરોડ ખર્ચ કરતાં ભાજપના મેયર બિજલ પટેલની આ સૌથી મોટી નિષ્ફળતા છે. અમદાવાદમાં રહેતા આરોગ્ય પ્રધાન નીતિન પટેલની આ આંખોદેખી નિષ્ફળતા જોવા મળે છે. અમદાવાદ શહેરમાં જ કુપોષિત બાળકોની સંખ્યા ર૧ હજા...

કેન્દ્રીય બજેટ ૨૦૨૦-૨૧માં બેરોજગારો, યુવાનો, મહિલાઓ અને ખેડૂતોને કોઈ જ...

સ્ટાર્ટઅપ ઈન્ડિયા, સ્કીલ ઈન્ડિયા, સ્ટેન્ડઅપ ઈન્ડિયા અને હવે “એસેમ્બલ ઈન્ડિયા” નામની નવી લોલીપોપ કરદાતાઓને ઈન્કમટેક્ષ ભરવાની બે કરવેરા પધ્ધતિ દાખલ કરીને “વન નેશન – વન ટેક્ષ” ની વાત કરવાવાળી ભાજપ સરકાર પોતાની જુની ઐતિહાસિક “ટુ નેશન થીયરી” ની જેમ હવે “ટુ ટેક્ષ થીયરી” દાખલ કરી રહી છે : કોંગ્રેસની ભૂતકાળની સરકારોએ મહામહેનતે ઉભી કરેલી રાષ્ટ્રીય...

લોકરક્ષક દળમાં અન્યાય થતાં મહિલાઓ એક મહિનાથી ગાંધી ધરણા

અમદાવાદ, 12 જાન્યુઆરી, 2020 ગાંધીનગરમાં છેલ્લા એક મહિનાથી  ધરણા પર બેઠેલા લોક રક્ષક દળ (એલઆરડી)ના ૧૩૦થી વધુ અરજદાર યુવતીઓ છે. પરીક્ષામાં એસસી, એસટી ઉમેદવારોની દુર્દશા ખરાબ થઈ રહી છે. છતાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ગાંધારીની તેમ આંખે પાટા બાંધીને બેસી ગયા છે. રૂપાણીના આવા રૂખા સુખી વલણ સામે ભાજપના નેતાઓ ભારે નારાજ છે અને હવે સરકરાના આવા વલણ સામે અવા...

એક એવી ડેરી જ્યાં માત્ર મહિલાઓ જ કામ કરે છે

મહારાષ્ટ્ર, 16 ડિસેમ્બર, 2019:અત્યારે ભારતનું દૂધનું ઉત્પાદન 176.4 મિલિયન ટન છે. એમાં મોટા ભાગનું પ્રદાન દેશની મહિલાઓ કરે છે, જેઓ પશુઓને ચારો આપવાનું, દૂધ કાઢવાનું અને એનું વેચાણ કરવા જેવી પશુ સંવર્ધનની 75 ટકાથી વધારે કામગીરી કરે છે. મહિલાઓને સક્ષમ બનાવવાના આશય સાથે ટાટા પાવરે મહારાષ્ટ્રમાં પૂણેનાં મવાળમાં મહારાષ્ટ્રની ઓલ વિમેન ડેરી એન્ટરપ્રાઇઝ’ની ...

ભાજપના હળવદના ધારાસભ્ય બાદ તેના પત્નિ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ

ભાજપના હળવદના ધારાસભ્ય પરસોત્તમ છાબરીયાની રૂ.30 કરોડના કૌભાંડમાં ધરપકડ કરાઈ હતી હવે છાબરીયાના પત્ની સામે રૂ.1 કરોડની ગ્રાંડ અને મહાદેવ મંદિરને મેળાની આવકમાં મોટા ગોટાળા કર્યા હોવાના આરોપો મૂકવામાં આવતાં ભાજપના પત્ની અને પતિ બન્ને ભ્રષાટાચારનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચાલતાં વ્યાપક ભ્રષ્ટાચારના કારણે ભાજપની છબી હવે ભ્રષ્ટ પક...

શિક્ષકે મારમારતા કાનનો પડદો ફાટી ગયો

ગુજરાતના કાલોલના ડેરોલમાં શિક્ષક દ્વારા તેજશ નામના વિદ્યાર્થીને કાન અને પીઠ પર માર મારવામાં આવતા વિદ્યાર્થીને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. કૈલાશબેનનો પુત્ર તેજસ છઠ્ઠા ધોરણમાં ડેરોલ સ્ટેશન પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હતો. બે દિવસ પહેલા જ્યારે તેજસ ક્લાસમાં અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ ક્લાસમાં હુરિયો બોલાવતા હતા. ત...

મહિલા બૂટલેગરનો સરપંચ ઉપર ઘાતકી હુમલો

ઉના,તા.10 ઉનાના ભીંગરણ ગામની મહિલા બુટલેગરે પંચાયત કચેરીમાં આવી સરપંચ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. અને બાદમાં તેના પર હુમલો કરી દેતા સરપંચને માથના ભાગે ઇજા થતા સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. મહિલા બૂટલેગર દારૂ વેચતી હોવાની રજૂઆત સરપંચે એસપીને કરી દીધી હતી. આથી જાહેરમાં સરંપચને માર માર્યો હતો. ભીંગરણ ગામના સરપંચ જેન્તીભાઇ વશરામભાઇ સોલંકી પં...

અમરાઈવાડીમાં ફોગીંગ મશીનમાં બ્લાસ્ટ થતા એક મહીલાને ગંભીર ઈજા પહોંચી

અમદાવાદ,તા.0૧ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા નાગરવેલ હનુમાન વિસ્તાર ખાતે આવેલી જગદીશ પંડિતની ચાલીમાં અમપા હેલ્થ વિભાગ દ્વારા શુક્રવારે સવારે જે સમયે ફોગીંગની કામગીરી કરાઈ રહી હતી એ સમયે ફોગીંગ મશીનમાં બ્લાસ્ટ થતા મહીલાને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડાઈ હતી.આ ઘટનાને પગલે વિસ્તારમાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.સ્થાનિક...

માર્ચ પાસ્ટને ફ્લેગ ઓફ

દેશના પનોતા પુત્ર સરદાર પટેલની જન્મજયંતિ પ્રસંગે પોલીસ દ્વારા માર્ચ પાસ્ટ કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદની મહિલા પોલીસની માર્ચ પાસ્ટને ફ્લેગ ઓફ કરાવી હતી.

કપડાંની ખરીદીના બહાને મોરબી બોલાવી મુંબઈના દંપતી પાસેથી 4 લાખની લૂંટ

મોરબી,તા:૨૬ મોરબીના અણિયારી ગામે મુંબઈના દંપતી પાસેથી રૂ.4 લાખની લૂંટ કરાઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. મોરબીના પાંચ શખ્સો દ્વારા મુંબઈના દંપતીને ઓનલાઈન કપડાં બતાવી સસ્તા ભાવે ખરીદી કરવા અણિયારી ગામે બોલાવ્યાં હતાં. દંપતી જ્યારે કારમાં અણિયારી ગામે પહોંચ્યું ત્યારે અણિયારીના ટોલનાકા પાસે તેમની પાસેથી લૂંટ કરવામાં આવી હતી. ટોલનાકા પાસે કેટલાક આરોપીઓએ...

ભાઇબીજના દિવસે રાજકોટ મનપા સંચાલિત સીટી બસ અને બીઆરટીએસની બસમાં બહેનોન...

રાજકોટ,તા.૨૬:  મહાનગરપાલિકા દ્વારા છેલ્લા દ્યણા વર્ષોથી રક્ષાબંધન તથા ભાઈબીજના તહેવાર નિમિતે રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવામાં મહિલાઓને વિનામુલ્યે મુસાફરીની સવલત આપવામાં આવે છે આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે  આગામી ભાઈબીજ નિમિતે તા.૨૯ને મંગળવાર રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલીત સિટી બ...

મહેસાણામાં બીજી યુવતીના પ્રેમમાં પડેલો પતિ પત્નીના દસ્તાવેજો લઇ ભાગ્યો...

મહેસાણા, તા.૨૩ મારો પતિ બીજીના પ્રેમમાં પાગલ છે અને હાથમાં રહેલા દસ્તાવેજ મૂકેલી થેલી લઇને ભાગ્યો હોવાનું કહી મહિલા મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં રડી પડી હતી અને પતિને શોધી કાઢવા જીદ કરી હતી. પરંતુ બનાવ એ ડિવિજનની હદનો હોઇ મહિલાને અત્રેની કચેરીએ મોકલવામાં આવી હતી. મહેસાણાની મહિલાએ 5 વર્ષ અગાઉ સોની યુવાન સાથે પ્રેમલગ્ન કર્યા હતાં અને બે વર્ષથ...

પાલનપુરના ઢુંઢીયાવાડીમાં મકાનો તોડતાં પોલીસ અને મહિલાઓ વચ્ચે ઝપાઝપી

પાલનપુર, તા.૧૯ પાલનપુરના ઢુંઢીયાવાડી વિસ્તારમાં જાહેર રસ્તા ઉપર આવેલા મકાન આગળ કરાયેલા દબાણો દૂર કરવા નગરપાલિકા જેસીબી અને પોલીસ ટીમ સાથે શુક્રવારે પહોંચી. સ્થાનિક મહિલાઓએ હોબાળો મચાવતા પાલિકાના સ્ટાફે મહિલા પોલીસ બોલાવી દબાણો હટાવ્યા હતા. પાલનપુરના ઢુંઢીયાવાડી વિસ્તારના ઓડવાસમાં સ્થાનિકો દ્વારા 14 ફુટના જાહેર રસ્તા ઉપર બાંધકામ કરી દેવાતાં રસ...

રામોલમાં મકાન પડાવી લેનાર વ્યાજખોરના ત્રાસથી મહિલાએ ઝેરી દવા ગટગટાવી

અમદાવાદ, તા.૧૯ રામોલમાં રહેતી વિધવા મહિલાએ દીકરીના લગ્ન કરવા માટે સ્થાનિક વ્યક્તિ પાસે પોતાનું ઘર ગીરવે મુકીને વ્યાજે પૈસા લીધા હતા. જોકે વ્યાજખોરે તેનું મકાન પચાવી પાડતા શુક્રવારે મહિલાએ તેના ઘરમાં જ ઝેરી દવા પી લેતાં તેને મોડી રાતે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. રામોલ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ રા...

દારૂના 900 અડ્ડાની યાદી ક્યાં છે, અલ્પેશ ઠાકોર ? રાધનપુરનો પ્રશ્ન

અલ્પેશ ઠાકોરે આપેલી મહેસાણાના દારૂના 900 અડ્ડાની યાદી યાદ કરતાં રાધનપુરના લોકો દારુ તો દૂર ન થયો પણ હવે દારુ પીવાનો બચાવ કરતાં ઠાકોર સેનાના નેતા મહેસાણા, તા.18 ગુજરાતને દારુના પ્રશ્ને બદનામ કરવામાં આવે છે. સરકારે કડક કાયદો મારા આંદોલનના કારણે બનાવ્યો છે. તેનો અમલ થયો છે. રાજસ્થાનમાં દારૂ બંધ કરવી જોઈએ. ગાંધીનું ગુજરાત. ગુજરાતની દારૂબંધીના કારણે ...